________________
ચેોગશાસ્ત્ર ભાષાંતર-૫૪ પ્રકાશ
આ પ્રમાણે અભ્યાસ ક્રમે ખીજાના શરીરમાં પ્રવેશ કરવાની શક્તિ ઉત્પન્ન થવાથી, મુક્ત થયેલાની જેમ નિલે પ રહી, ઇચ્છાનુસાર બુદ્ધિમાન્ વિચરી શકે. ૨૭૭,
૩૧૮
इतिश्री आचार्य हेमचंद्रविरचिते श्री योगशास्त्रे मुनि केशरविजयगणिकृत बालबोधे पंचमः प्रकाशः ॥
પત્ર પ્રકાશ
7
પરાય પ્રવેશ, તે પારમાર્થિક નથી इह चायं परपुर प्रवेश चित्रमात्रकृत् । सिध्येन वा प्रयासेन, कालेन महताऽपि हि ॥ १ ॥ અહીં જે ખીજાના શરીરમાં પ્રવેશ કરવાપણું ખતાવ્યું તે એક કેવળ આશ્ચય કરે તેટલું જ છે. (પણ તેમાં પરમાર્થ કાંઈ નથી) તેમજ, તે ઘણે કાળે પણ, અને ઘણે પ્રયાસે સિદ્ધ થાય કે ન પણ થાય. ( માટે મુક્ત થવાને ઇચ્છનારા મુમુક્ષુઓએ તેને માટે પ્રયાસમાં ન ઉતરવુ’. ૧.
પરકાય પ્રવેશ, પારમાર્થિક કેમ નથી ? जित्वाऽपि पवनं, नानाकरणैः क्लेशकारणैः । नाडीप्रचारमायत्तं विधारापि वपुर्गतम् ॥ २ ॥ अश्रद्धेय परपुरे, साधयित्वाऽपि संक्रमम् । विज्ञानैकप्रसक्तस्य, मोक्षमार्गो न सिध्यति ॥ ३ ॥
નાના પ્રકારના ફૂલેશના કારણરૂપ આસનાદિકે કરી પવનને જીતીને અને શરીરની અદર રહેલ નાડીના પ્રચારને પેાતાને સ્વાધિન કરીને, તથા ખીજાએ ને માનવામાં ન આવે તેવું અન્યના શરીરમાં પ્રવેશ . કરવાનું' સિદ્ધ કરીને, પણ આવાં ( પરકાયા પ્રવેશાદિ ) વિજ્ઞાનમાં આસક્ત થએલા મનુષ્યને મોક્ષમાર્ગ સિદ્ધ થતા નથી. ૨-૩.
(