Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 418
________________ ૩૬૫ ચોથા ભેદનું સ્વરૂપ ચિંતનથી તેના શબ્દના ચિંતન ઉપર આવવું. શબ્દ ચિંતનથી દ્રવ્ય ઉપર આવવું, મનેયેગથી કાયયેગના ચિંતનમાં યા વાયેગના ચિંતનમાં, એમ કાયોગથી મનેગે યા વાગે સંક્રમણ કરવું તે શુફલધ્યાનને પ્રથમ ભેદ છે. ૬. વિવેચન–અહીં કેઈ શંકા કરે કે, અર્થ, વ્યંજન અને ગાંતરોમાં, સંક્રમણ કરવાથી મનની સ્થિરતા કેવી રીતે કહી શકાય અને સ્થિરતા વિના ધ્યાન કેમ કહેવાય તેને ઉત્તર એ છે કે, એક દ્રવ્યના સંબંધમાં સ્થિરતા હોવાથી ધ્યાન કહી શકાય છે. બીજા ભેદનું સ્વરૂપ एवं श्रुतानुसारादेकत्ववितर्कमेकपर्याये । .. अर्थव्यञ्जनयोगान्तरेष्वसंक्रमणमन्यत्तु ॥ ७ ॥ પૂર્વના જાણ મનુષ્યો માટે પૂર્વગત શ્રુતાનુસારે અને જેને પૂર્વનું જ્ઞાન ન હોય તેને અન્યત્રુતાનુસારે, અર્થ, વ્યંજન, ગાંતરેને વિષે અસંક્રમણરૂપ, એક પર્યાય વિષયિક ધ્યાન તે એકત્વવિતર્ક નામના શુકલધ્યાનને બીજે ભેદ છે. ૭. • '. ત્રીજા ભેદનું સ્વરૂપ निर्वाणगमनसमये, केवलिनो दरनिरुद्धयोगस्य । सूक्ष्म क्रियाप्रतिपाति, तृतीयं कीर्तितं शुक्लम् ॥ ८ ॥ મોક્ષગમનના અવસરે કેવલિને મન, વચન, કાયાના (બાર) યોગનું રેકવું, તે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ ત્રીજું શુકલધ્યાન છે. ૮. - ચોથા ભેદનું સ્વરૂપ केवलिनः शैलेशीगतस्य शैलवदकम्पनीयस्य । उत्सनक्रियमप्रतिपाति तुरीयं परमशुक्लम् ॥ ९ ॥ પહાડની જેમ અકંપનીય, શેલેશીકરણમાં રહેલા કેવલીને, ઉત્સત્રક્રિયા અપ્રતિપાતિ, શુકલધ્યાનને ચે ભેદ હોય છે. ૯. વિવેચન–આ શુલધ્યાન સંબંધી અત્યારે કાંઈક પણ વિશેષ જાણવું. તે મને અશક્ય લાગે છે. અત્યારના મુનિગણને સંપ્રદાય,

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462