Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh
View full book text
________________
યોગશાસ્ત્ર ભાષાંતરદ્વાદશ પ્રકાશ
:
મન જીતવાના ઉપાય औदासीन्यनिमग्नः प्रयत्न परिवर्जितः सततमात्मा | भावित परमानन्दः क्वचिदपि न मनो नियोजयति ॥ ३३ ॥ करणानि नाधितिष्ठन्त्युपेक्षितं चित्तमात्मना जातु । ग्राह्मे ततो निजनिजे करणान्यपि न प्रवर्तन्ते ।। ३४ । नात्मा प्रेरयति मनो न मनः प्रेरयति यहि करणानि । उभयभ्रष्टं तर्हि स्वयमेव विनाशमाप्नोति ॥ ३५ ॥ નિર'તર ઉદાસીનતામાં મગ્ન થયેલા, પ્રયત્ન વિનાના અને પરમાનંદ દેશાની ભાવના કરતા આત્માએ, કેાઈ પણ ઠેકાણે મનને જોડવુ' (પ્રેરવુ) નહિં. આ પ્રમાણે થવાથી, આત્મા વડે ઉપેક્ષા કરાચેલુ' મન, કેાઈ વખત ઇંદ્રિયાના આશ્રયં કરતુ નથી. (પ્રેરતુ' નથી.) અને મનના આશ્રય વિના ઇક્રિયા પશુ, પાતપાતાના વિષયાપ્રત્યે પ્રવૃતી નથી. (જયારે) આત્મા મનને પ્રેરણા કરતા નથી, અને મન જ્યારે ઈંદ્રિયાને પ્રેરણા કરતુ નથી. ત્યારે બેઉ તરફથી ભ્રષ્ટ થયેલું મન પાતાની મેળે જ વિનાશ પામે છે. ૩૩૩૫.
મનાજયનું ફળ
नष्टे मनसि समन्तात्सकले विलयं च सर्वतो याते । निष्कल मुदेति तवं निर्वातस्थायिदीप इव ॥ ३६ ॥ મનને વિષે પ્રેરક પ્રેતા ભાવ અને બાજુથી નષ્ટ થયે છતે, તથા ચિંતા, મૃત્યાદિ વ્યાપાર સર્વથા વિલય થયે, પવન વિનાના સ્થાનમાં રહેલા દીપકની જેમ નિષ્કલ, (કમની કળા વિનાનું) તત્ત્વ ઉદય થાય છે. અર્થાત્ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૩૬.
તત્ત્વજ્ઞાન થયું' કે નથી થયુ' તેની નિશાની अङ्गमृदुत्वनिदानं स्वेदनमर्दनविवर्जनेनापि । स्निग्धीकरणमतैलं प्रकाशमानं हि तस्वमिदम् ॥ ३७ ॥
४०२

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462