Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 461
________________ ૪૦૮ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ વિવેકી પદાન ચિત્તને ચમત્કાર કરવાવાળી રેગશામની ઉપનિષદ (ગ સંબંધી રહસ્ય) જે શાઅથી, સદ્દગુરુના મુખથી અને અનુભવથી, કાંઈક, કેઈ ઠેકાણે મેં જાણી, તે શ્રીમાન ચાલુક્ય વંશના કુમારપાળ રાજાની અત્યંત પ્રાર્થનાથી આચાર્ય શ્રીમાનું હેમચંદ્ર વાણીને માર્ગમાં સ્થાપન કરી, (અર્થાત શાઅદ્વારા પ્રકાશિત કરી.) ૫૫. इति परमाहतश्रीकुमारपालभुपालशुभूषिते आचार्यश्रीहेमचन्द्रसूरिविरचितेऽध्यात्मोपनिषन्नाम्नि संजातपट्टबन्धे श्रीयोगशास्त्रे आचार्य भी - कमलसूरीश्वस्य शिष्य आचार्य श्री केशरसूतर .. कृत बालावबोधे द्वादशः प्रकाशः समाप्तः . . . ॥श्री समाप्तोऽयं ग्रंथः श्रीमद् गुरुवर्य विजयकमलसूरिप्रसादोत् ॥ ભરત પ્રિન્ટરી, ન્યુ માર્કેટ, પાંજરાપોળ રીલીફરેડ અમદાવાદ * ફોન નં. ૩૮૭૯૬૪

Loading...

Page Navigation
1 ... 459 460 461 462