Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh
View full book text
________________
આચાર્ય શ્રીના આત્માં પ્રત્યે ઉપદેશ
૪૦૭
पुंसामित्यप्यवगतवतामुन्मनीभावहेता,
विच्छा बाढं न भवति कथं सद्गुरूपासनायाम् ॥ ५३ ॥ સદ્દગુરુની ઉપાસના કરવાથી અતિને આપવાવાળી વ્યાઘ્રાદિ વસ્તુ અને રતિને આપવાવાળી વનિતાદિ વસ્તુએને મનુષ્યા દૂરથી પણ ગ્રહણુ ચા સ્વાધીન કરી શકે છે, તેજ મનુષ્યે સદ્ગુરુની ઉપાસનાના અભાવે નજીક રહેલી વસ્તુ ગ્રહણુ કે સ્વાધીન કરી શકતા નથી. આવુ... જાણવા છતાં, ઉન્મનીભાવના હેતુભૂત સદ્દગુરુની ઉપાસનાના સંબંધમાં મનુષ્યાને પેતાના વિષે ગાઢ ( અત્યં`ત ) ઇચ્છા કેમ થતી નથી ? ૫૩
અમનસ્કતાના ઉપાયભૂત આત્માને પ્રસન્ન કરવા માટે આચાયશ્રીના આત્મા પ્રત્યે ઉપદેશ तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयन्, तैस्तैस्ततदुपायमूढ - भगवन्नात्मन् किमायस्यसि ।
हन्तात्मानमपि प्रसादयं मनाग् येनासर्ता संपदः, साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ॥ ५४ ॥
હું ઉપાયમૂઢ, હે ભગવાન્ ! હે આત્મન્, ધન, યશાદિ તે તે પ્રકારના ભાવે કરી, આ પરમેશ્વરથી લઇ અપર દેવી દેવળાં વગેરેને પ્રસન્ન કરતા, શા માટે પ્રયાસ કરે છે ? અરે! આત્માને તુ એક ઘેાડા પણ. પ્રસન્ન કર. તેથી આ પુગલિક સ‘પદા તા દૂર રહેા, ( અર્થાત્ તે તે મળશે જ ) પણ પરમ તેજ-પરમાત્મા-તેનું મહાન્ સામ્રાજ્ય પણ તને મળશે. ૫૪,
या शास्त्रात्सुगुरोर्मुखादनुभवाच्चाज्ञायि किश्चित् क्वचित्, योगस्योपनिषद्विवेकिपरिषच्चेतश्चमत्कारिणी ।
श्री चौलुक्य कुमारपालनृपते दत्यर्थमभ्यर्थना-, दाचार्येण निवेशिता पथि गिरां श्री हेमचन्द्रेण सा ॥ ५५ ॥

Page Navigation
1 ... 458 459 460 461 462