________________
: ઉન્મનીભાવનું ફળ
૪૦૩ - જ્યારે આ તત્વ પ્રકાશમાન થાય છે ત્યારે સ્વેદન (પરસે) અને મર્દન કર્યા સિવાય પણ કારણ વિના શરીર કે મળ (સુંવાળું) થાય છે. અને તેલ વિના સ્નિગ્ધ થાય છે. (આ તત્વજ્ઞાન પ્રાપ્તિની નિશાની છે.) ૩૭. તત્વજ્ઞાન થયાના બીજા પણ પ્રત્યય બતાવે છે
अमनस्कतया संजायमानया नाशिते मनःशल्ये । शिथिलीभवति शरीरं छत्रमिव स्तब्धतां त्यक्त्वा ॥ ३८ ॥
અમનસ્કપણું (ઉન્મનીભાવ) ઉત્પન્ન થવા વડે કરી, મનનું શલ્ય નાશ પામ્ય, છત્રની માફક, સ્તબ્ધતા (અક્કડતા)ને ત્યાગ કરી, શરીર શિથિલ થાય છે.
शल्यीभूतस्यान्तःकरणस्य क्लेशदायिनः सततम् । अमनस्कतां विनाऽन्यद्विशल्यकरणौषधं नास्ति ॥ ३९ ॥
શલ્યરૂપ અને નિરંતર ફલેશ આપનાર અંતઃકરણનું શલ્ય રહિત કરવાનું, અમનસ્કતા (ઉન્મનીભાવ) સિવાય, બીજું કઈ ઔષધ નથી. '
. ઉન્મનીભાવનું ફળ , कदलीवचाविद्या लोलेन्द्रियपत्रला मनाकन्दा ।
ગમન છે દઈ નહિ સબrણ છે જ છે . * પળ ઈન્દ્રિયરૂપ પત્રોવાળી અને મનરૂપ છંધવાળી, અવિવારૂપ કેળ, અમનતારૂપે ફળ દેયે છત, સર્વ પ્રકારે નાશ પામે છે. ૪૦ . - વિવેચન- કેળને ફળે આવ્યા પછી કાપી નાંખવામાં આવે છે, કેમકે ફરી તેમાં ફળે લાગતાં નથી. ' તેથી જ કહેવામાં આવ્યું છે કે, ફળો દેખવા પછી જેમ કેળને નાશ થાય છે તેમજ, પાંદડાં તથા ધરૂપ ઇન્દ્રિય અને મનવાળી અવિદ્યા (અજ્ઞાન મિથ્યાત્વરૂ૫) કેળ અમનસ્કતારૂપ ફળ દેખ્યા પછી નાશ પામે છે.