Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 445
________________ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ આટલી વાત યાદ રાખવી કે અનેક વિચારી કરનારમાં પરસ્પર જે વિષમતા કે ન્યૂનાધિકતા દેખાય છે તે સત્તા શક્તિની ન્યૂનતાને લીધે નહિ. પણ સાધનની અાગ્યતાને લીધે થાય છે. માટે પૂ સાધના મેળવી પ્રયત્ન કરનાર વિજયી નિવડશે જ, ૩૯૨ વળી અભ્યાસીએએ આ વાત વારવાર સ્મરણમાં રાખવી કે અવિચ્છિન્ન ઉન્નતિ માટે અભ્યાસની નિયમિતતા જરૂરની છે. એક દિવસના અભ્યાસ સ્ખલિત થતાં ચાર દિવસના અભ્યાસ જેટલી ખેાટ પડે છે, તેટલી હાની પહોંચે છે. વિચારની સ્થિરતા થયા પછી આ નિયમિતતાની એટલી બધી જરૂર રહેતી નથી. મનની અસ્તવ્યસ્ત સ્થિતિ અને તેના નાશના ઉપાય જે માણસે વિચાર શક્તિને ખીલવતા નથી, તેઓના મનમાં ઘણા અસ્તવ્યસ્ત વિચારા હેાય છે. કાંઈ પણ ફળ પ્રાપ્તિના આશય વિના વારવાર જેમ તેમ વિના પ્રત્યેાજને જેવા તેવા વિચારા કર્યાં કરે છે. પ્રેય-પ્રેરક ભાવની ભિન્નતા તેએમાં રહેતી નથી. એક જગલી માણસ કે અજ્ઞાન પશુ આડુ અવળુ' વિના પ્રયાજને જેમ ફર્યા કરતું હાય, તેમ તેએના મનમાં વગર કિમ્મતના વિચારા આમતેમ ઘુમ્યા કરે છે. તેના પરિણામનું પણ તેને ભાન નથી. આવી સ્થિતિવાળા મનુષ્યેાનાં મન વિકળ કે અસ્તવ્યસ્ત કહેવાય છે. પિ શ્રમ કરતાં પણ, આવી વિકળતાથી મનુષ્યા ઘણાં છઠ્ઠુ થાય છે. પરિશ્રમ અધિક ન હેાય તા જેમ યત્રને હાનિ થતી નથી પશુ ઉલટુ' પ્રબળ રહે છે, તેમ આ વિકળતારૂપ માનસિક ક્રિયાથી માનસિક યુત્રને માટી હાનિ પહેાંચે છે. આવા મનુષ્યનાં મને જલદીથી ક્રોધ, કામાદિથી વિકારી બને છે અને સ્થિર માનસિક વ્યાપાર તેને અશકય થઇ પડે છે. આવી વિકળતાવાળા વિચારાનું કારણ તપાસ કરતાં જણાઈ આવશે કે, તેઓ નાના પ્રકારની ઈચ્છા, તૃષ્ણા, ભય, શાક કે તેવા જ કાઈ કારણથી પીડાતા હૈાવા જોઇએ. આવા મનુષ્યાએ આ વિક

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462