Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 452
________________ ઉન્મનીભાવની પ્રાપ્તિ થાય તે બતાવે છે ૩૯૯ કરવુ જોઇએ, અથવા પ્રણવના જાપ કરવા જોઇએ; એમ વિચાર કરી જો મનને તેના ઇચ્છિત વિષયમાંથી પાછુ ખેચવામાં આવે તે, તે જેમ મદોન્મત્ત હાથી ઠેકાણે આવતાં મહેનત આપે છે, તેમ ચેાગીરાજને અત્ય'ત ત્રાસ આપશે અને ઘણું કરીને ઠેકાણે આવશે જ ન નહિ. તેથી મનની સાથે ખેંચ ન કરતાં તેને પાતાની મેળે જ થાકવા દેવુ.... આ જ અભિપ્રાય આનંદઘનજી મહારાજે સત્તરમાં કુંથુનાથ ભગવાનના સ્તવનમાં કહ્યો છે. આગમ આગમધરને હાથે, નાવે કેમ કરી આંકુ” એટલે કે આ મને, જો એકાદ વિષયને પસંદ કર્યાં, તા પછી તેમાંથી. તેને જોર કરીને કાઢવું અશકય જેવુ થઈ પડે છે. માટે શાસ્ત્રકારે ૨૭–૨૮ લેાકમાં અમુક વિષયમાં પ્રવતતાં મનને તે વિષયમાં પ્રવર્તાવા દેવુ' અને તેમ કરીને તેને થકાવીને ઠેકાણે લાવવાના માર્ગ બતાવ્યા છે. અને તે પણુ ચેાગ્ય લાગે છે. પરંતુ અહીંઆ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, જ્યાં સુધી લેાક ૨૫– ૨૬માં બતાવેલી સ્થિતિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી આ મનને જોરથી પણ વિષયમાં જતુ રાકવાનું છે. કદાચ તેમ ન કરતાં મનની ઈચ્છાનુસાર શરીરને વવા દેવામાં આવશે, તે પછી આ મન માટુ' અનથ કરનારૂ નીવડશે, ચિટ્ઠાન'દજી મહારાજ કહે છે કે જેમ જેમ અધિક વિષયસુખ સેવે, તેમ તેમ તૃષ્ણા દીપે” એટલે કે જેમ જેમ વિષચે મનની ઇચ્છા પ્રમાણે સેવવામાં આવશે, તેમ તેમ તે નવા વિષયેા શેાધતું જશે. આજે એક તા કાલે એ, એમ આ મનની તૃષ્ણા વધતી જશે અને તેમ કરતાં આખી જીંઈંગી સુધીમાં પણ આ મન ' વિષયાથી કંટાળશે નહિ, પણ વધારે ને વધારે વિષયા સેવવા ઇચ્છશે. માટે આ લેાકમાં લખવા-કહેવાના આશય એવા છે કે જેમને ઉદાસિનતા પ્રાપ્ત થઇ છે, પરમતત્ત્વ શેાધવાને જેએ નિર્જન સ્થાનમાં સુખાસને બિરાજ્યા છે અને મનને જુદી જુદી આત્મવિચારણામાં રાકવામાં આવ્યુ છે, તે વખતે માત્ર એકાદ ઇન્દ્રિય વિષયમાં મન લુબ્ધ થાય તા ત્યાંથી તેને જોર કરીને પાછુ ન વાળતાં થકાવી નાંખીને પાછુ' વળવાં દેવુ'. આવા ગૂઢ આશયને નહીં સમજતાં

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462