Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 450
________________ ઉન્મનીભાવની પ્રાપ્તિ થાય તે બતાવે છે ૩૯૭ ઉદાસીનતામાં રહેવાથી પરમતત્ત્વમાં લય થાય અને ઉન્મનીભાવની પ્રાપ્તિ થાય તે બતાવે છે एकान्तेऽतिपवित्रे रम्ये देशे सदा सुखासीनः । आचरणाग्रशिखाग्रा च्छिथिलीभूताखिलावयवः ॥ २२ ॥ रूपं कान्तं पश्यमपि शृण्वन्नपि गिरं कलमनोज्ञाम् । जिघ्रन्नपि च सुगन्धीन्यपि भुआनो रसान् स्वादन् ॥ २३ ॥ भावान् स्पृशमपि मृदूनवारयन्नपि च चेतसो वृत्तिम् । परिकलितौदासीन्यः प्रणष्टविषयभ्रमो नित्यम् ॥ २४ ॥ बहिरन्तश्च समन्ताच्चिन्ताचेष्टापरिच्युतो योगी । तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ॥ २५ ॥ ચતુર્મિ, જ્ઞાન, એકાંત, ( નિન) પવિત્ર અને રમણીય પ્રદેશમાં સુખાસને (ગમે તે આસને લાંબે વખત સુખે બેસી શકાય તે સુખાસને ) એસી, પગના અંગુઠાથી મસ્તકના અગ્ર ભાગ પર્યંતના સમગ્ર અવયવને શિથિલ ( ઢીલાં) કરી, મનાહરરૂપને જોતી, સુંદર મનાજ્ઞ વાણીને સાંભળતી, સુગંધી પદાર્થોને સુંધતી, રસના આસ્વાદને લેતી અને ફામળ પદાર્થોને સ્પર્શતી મનની વૃત્તિઓને નહિ વારતાં છતાં પણુ ઉદાસીન્યતામાં (નિમ મત્વભાવમાં) ઉપર્યુક્ત, નિરંતર વિષયાસક્તિ વિનાના અને બાહ્ય તથા અંતરથી સર્વથા ચિંતા અને ચેષ્ટા રહિત થએલા ચેગી, તન્મયભાવને પ્રાપ્ત થઈ, અત્યંત ઉન્મનીભાવને ધારણ કરે છે. ૨૨ થી ૨૫. गृह्णन्तु ग्राह्याणि स्वानि स्वानीन्द्रियाणि नो रुन्ध्यात् । न खलु प्रवर्तयेद्वा प्रकाशते तन्वमचिरेण ॥ २६ ॥ પાતાતાના વિષયને ગ્રહણ કરતી ઇંદ્રિયાને રાકવી નહિ. (અને પેાતે દૃષ્ટા તરીકે જોયા કરવુ.. ) અથવા ઇંદ્રિયાને વિષયા પ્રત્યે પ્રેરવી નહિ. એમ કરતાં ઘેાડા વખતમાં તત્ત્વ પ્રગટ થાય છે. ૨૬.

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462