________________
૩૭૬
યોગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ औदारिकतैजसकार्मणानि संसारमूलकरणानि । हित्वेह ऋजुश्रेण्या समयेनैकेन याति लोकान्तम् ॥ ५८ ॥
અહીં સંસારનાં મૂળ કારણ ઔદારિક, તેજસ અને કાર્પણ શરીરને ત્યાગ કરી, સમશ્રેણિએ એક સમયે લોકને અંતે જાય છે પ૮.
नोर्ध्वमुपग्रहविरहादधोऽपि वा नैव गौरवाभावात् । योगप्रयोगविगमात् न तिर्यगपि तस्य गतिरस्ति ।। ५९ ॥
તે યોગીના આત્માઓ લેકથી આગળ ઉચા (અલકમાં) જતા નથી, કેમકે ચાલવામાં સહાય આપનાર ધર્માસ્તિકાય આગળ નથી. નીચા પણ જતા નથી, કેમકે તેમનામાં ગૌરવ (વજન-ભાર) રહ્યો નથી. તેમ તિર્થો પણ તેમની ગતિ નથી, કેમકે તેમને પ્રેરનાર . અનાદિકના યોગને અભાવ થયેલો છે. ૫૯
. लाघवयोगाद्धृमवदलाबुफलवच्च संगविरहेण । बन्धनविरहादेरण्डवच्च सिद्धस्य गतिरूवंम् ॥ ६० ॥
લઘુપણાના કારણથી ધૂમની જેમ, સંગના વિરહથી તુબીના ફલની જેમ અને બંધનના અભાવથી એરંડના ફલની જેમ સિદ્ધોની ગતિ (સ્વાભાવિક) ઉર્વ છે. ૬૦. ' ,
સમાધિ
મેક્ષમાં ગયેલા ગી सादिकमनन्तमनुपममव्याबाधं स्वभावजं सौख्यम् । પ્રાતઃ સ વિજ્ઞાનનો મોતે મુજ ને ? .
કેવલજ્ઞાન અને કેવલ દર્શનવાન યોગી, સર્વ કર્મોથી મુક્ત થઈ, સાદિ અનંત, અનુપમ, અવ્યાબાધ અને સ્વભાવથી ઉત્પન્ન થયેલ આત્મિક સુખને પામી (જ્ઞાનાનંદમાં) મગ્ન રહે છે. ૬૧.
વિવેચન–આ લેકમાં સર્વ કર્મોનો ક્ષયથી ઉત્પન્ન થયેલી સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે. આ સમાધિ પરિપૂર્ણ છે. તેમાંથી પાછા હઠવા પણું છે જ નહિ. જે આત્મસ્થિતિ પમાયેલી છે તે