________________
શુફલધ્યાન કોને કહે છે.
૩૬૭ આદિના પહેલા બે શુકલધ્યાનના ભેદે પૂર્વધર છવસ્થ યોગીને શ્રુતજ્ઞાનના અવંલંબનથી પૂર્વ કૃતાર્થના સંબંધવાળા પ્રાય હોય. ૧૩
વિવેચન–પ્રાયઃ કહેવાનો એ મતલબ છે કે, પૂર્વધને જ શુકલધ્યાન હેય અને બીજાને ન હોય તેમ નથી, પણ પૂર્વધર સિવાયનાને પણ શુક્લધ્યાન હોય છે. જેમ કે મારૂવાજી, માસતુષ સાધુ, વિગેરે મહાશને કાંઈ પૂર્વનાં જ્ઞાન નહોતાં, છતાં કેવલજ્ઞાન થયેલું છે. માટે શુફલધ્યાન લાવવા માટે પૂર્વનાં જ્ઞાન જોઈએ તે એકાંત નથી.
सकलालम्बनविरहप्रथिते द्वे त्वन्तिमे समुद्दिष्टे । निर्मलकेवलदृष्टिज्ञानानां क्षीणदोषाणाम् ॥ १४ ॥
સર્વ દોષરહિત, નિર્મલ કેવલ દર્શન અને કેવલ જ્ઞાનવાળા યેગીને સર્વ આલંબન વિનાના છેલ્લાં બે દયાને કહેલા છે. ૧૪.
પહેલાં બે દુકુલધ્યાનના આલંબનનો ક્રમ तत्र श्रुताद् गृहीत्वैकमर्थमर्थाद् व्रजेच्छब्दम् । शब्दात् पुनरप्यथै योगायोगान्तरं च सुधीः ॥ १५ ॥
શ્રુતજ્ઞાનમાંથી કઈ એક અર્થ લઈને, અર્થથી શબ્દના વિચારમાં આવવું, શબ્દથી ફરી પણ અર્થમાં આવવું તેવી જ રીતે બુદ્ધિમાનેએ એક ભેગથી કઈ એક ગાંતરમાં આવવું. ૧૫. ___संक्रामत्यविलम्बितमर्थप्रभृतिषु यथा किल ध्यानि ।
व्यावर्तते स्वयमसौ पुनरपि तेन प्रकारेण ॥ १६ ॥
જે પ્રકારે ધ્યાની વિલંબ વિના અર્ધાદિકમાં સંક્રમણ કરે છે, તે જ પ્રકારે ફરી પણ ત્યાંથી પોતે પાછા ફરે છે. ૧૬. __ इति नानात्वे निशिताभ्यासः संजायते यदा योगी ।
आविर्भूतात्मगुणस्तदैकताया भवेद्योग्यः ॥ १७ ॥
આ પ્રમાણે અનેક પ્રકારના તીક્ષણ અભ્યાસવાળ જ્યારે યોગી થાય છે ત્યારે, આત્મગુણ પ્રગટ થતાં શુકલધ્યાનની એકતાને તે લાયક થાય છે. ૧૭.