________________
૩૩૪
ગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ ચિંતવવું પછી આ મંત્રરાજના અભિધેય (નામવાળા) શુદ્ધ સ્ફટિકની માફક નિર્મળ જે પરમેષ્ટિ અહંત તેનું મસ્તકને વિષે ધ્યાન કરવું. તે ધ્યાનના આવેશથી સેહ, સેડહ, તે વિતરાગ, તે જ હું તે જ હું એમ વારંવાર બોલતાં નિઃશંકપણે આત્માની અને પરમા
ભાની એકતા સમજવી. પછી નિરાગી, અદ્વેષી, અમેહિ સર્વદર્શિ, દેથી પૂજનિક અને સમવસરણમાં રહી ધર્મદેશના કરતાં પરમાત્માની સાથે પોતાને અભિનપણે ધ્યાવ. આ પ્રમાણે પરમાત્માની સાથે અભિન્નતાનું ધ્યાન કરતાં ધ્યાની પાપને (કર્મોનો નાશ કરી પરમાત્મપણાને પામે છે. ૬ થી ૧૭.
વળી પ્રકાર તરે કરી પદમયી મંત્રમયી દેવતાના
દયાનનું સ્વરૂપ કહે છે. यद्वा मन्त्राधिपं धीमा-नू धोरेफसंयुतम् । कलाबिन्दुसमाक्रान्त-मनाहतयुतं तथा ॥ १८ ॥ कनकाम्भोजगर्भस्थं. सान्द्रचन्द्रांशुनिर्मलम् । गगने संचरन्तं च, व्याप्नुवानं दिशः स्तरेत् ॥ १९ ॥ ततो विशन्तं वक्त्राब्जे भ्रमन्तं भ्रलतान्तरे । स्फुरन्तं नेत्रपत्रेषु, तिष्ठन्तं भालमण्डले ॥२०॥ निर्यान्तं तालुरन्ध्रण, सवन्तं च सुधारसम् । સ્પર્ધા શાફન, પુખ્ત વયોતિરે છે ? / संचरन्तं नभोभागे, योजयन्तं शिवश्रिया । सर्वावयवसंपूर्ण, कुम्भकेन विचिन्तयेत् ॥ २२ ॥
पञ्चभिःकुलकं અથવા ઉપર અને નીચે રેફ યુક્ત તથા કલા અને બિંદુથી