________________
પ્રકારાંતરે ધ્યાન
૩૩૫
આકાંત (દખાયેલા ) 'અનાહત સહિત, મંત્રાધિરાજ ( અહુ) ને સુવર્ણના કમલમાં રહેલ, ઘાટા ચ'દ્રના કિરણેાની માફ્ક નિલ આકાશમાં સંચરતા, અને દિશાઓમાં વ્યાસ થતા ચિંતવવા. ત્યાર પછી સુખ કમળમાં પ્રવેશ કરતા, ભૂલતાની અંદર ભમતા, નેત્ર, પત્રમાં સ્કુરાયમાન્ થતા, ભાલ મડળમાં રહેતા, તાળુના રગ્રંથી બહાર નિકળતા, અમૃત રસને ઝરતા, ઉજ્જવળતામાં ચંદ્રમા સાથે સ્પર્ધા કરતા, ચૈાતિષ મંડલમાં સ્ફુરતા, આકાશના ભાગમાં સંચરતાં અને માક્ષલક્ષ્મી સાથે યાજતા સર્વ અવયવાથી સ પૂર્ણ મ‘ત્રાધિરાજને, બુદ્ધિમાન્ યાગીઓએ કુંભક કરી ચિંતવવા. अकारादि हकारान्तं रेफमध्यं सबिन्दुकं ।
तदेव परमं तच्च थो जानाति स तववित् ॥ २३ ॥ () કાર છે જેની આદિમાં અને (હૈં) કાર છે જેના અંતમાં અને મધ્યમાં બિંદુ સહિત રેફ્ છે. તેજ (હૈં) પરમતત્ત્વ છે. તેને જે જાણે છે તે તત્ત્વના જાણુ છે ૨૩.
મ’ત્રાધિરાજના ધ્યાનથી થતુ ફળ
महातत्त्वमिदं योगी, देव ध्यायति स्थिरः । તહેવામજમ્મુ-મુત્તિશ્રીપતિવ્રુતે ॥ ૨૪
મનને સ્થિર કરી સ્થિર ય, યાગી જયારે આ (અહુ) મહા તત્ત્વનું ધ્યાન કરે છે, તે જ વખતે તેને, આનંદ સ'પટ્ટાની ભૂમિ સમાન મેાક્ષ લક્ષ્મી સમીપ આવી ઉભી રહે છે. ૨૪.
પ્રકારાંતરે ધ્યાન
रेफबिन्दुकलाहीनं, शुभ्रं ध्यायेत्ततोऽक्षरम् ।
ततोsनक्षरतां प्राप्त - मनुच्चायं विचिन्तयेत् ॥ २५ ॥ શૈક્, બિંદુ અને કલા રહિત ઉજજવળ (7) વર્ણીનું ધ્યાન કરવું
૧. અન્ય સ્થળે અનાહતનું લક્ષણ આ પ્રમાણે આપેલુ છે. ત્રિकारहरोर्ध्वरेफ विद्वानवाक्षरं मालाघः स्यन्दिपीयूष बिंदुबिंदुरनाहतं. १