________________
૩૪
ચાગશાસ્ત્ર ભાષાંતર–અષ્ટમ પ્રકાશ
આત્માને ચિંતવવા અને ઇંકારપૂર્વક પહેલા મ`ત્રના ( ત્તોબરિઠ્ઠુંતાળ એ મંત્રના) આઠે વર્ણીને અનુક્રમે પત્ર ઉપર ( આઠે પાંખડીએ ઉપર ) સ્થાપવા, તેમાં પહેલી પાંખડી પૂર્વ દિશા તરફથી ગણવી અને તેમાં પહેલા ૪ મૂકવા, પછી ક્રમે આવે તે તે દિશામાં બાકીના અક્ષરો મૂકી, તે આઠ અક્ષરવાળા મત્રને તે કમળના અક્ષર ઉપર અગિયારસાવાર જાપ કરવા. ૬૭-૬૮.
વિઘ્નશાંતિ માટે
पूर्वाशानुक्रमादेव - मुद्दिश्यान्यदलान्यपि । અષ્ટાત્રે વપેચોળી, સર્વત્રવૃશાન્તયે ॥ ૬૧ II,
પૂર્વદિશામાં પ્રથમ પાંખડીએ એજ અનુક્રમે બીજી પણ પાંખડીઓને, દિશિ વિદિશિમાં સ્થાપન કરી, સર્વ જાતના વિઘ્નાની શાંતિ થવા માટે ચેાગીએ, આઠ દિવસ સુધી તે આઠ અક્ષરી વિદ્યાના જાપ કરવા. ૬૯.
अष्टरात्रे व्यतिकान्ते, कमलस्यास्य वर्तिनः । નિવૃત્તિ પત્રં, વળીનેતાનનુમમ્ ।।૭૦ ||
એમ જાપ કરતાં આઠ દિવસ' ગધે તે આ કમળની અંદર રહેલા પત્રાને ( પાંખડીએ) વિષે તે અષ્ટ અક્ષરી વિદ્યાના વર્ણ અનુક્રમે જોવામાં આવશે. ૭૦.
भीषणाः सिंहमातङ्ग - रक्षः प्रभृतयः क्षणात् ।
--
शाम्यन्ति व्यन्तराश्चान्ये, ध्यानप्रत्यूह हेतवः ॥ ७१ ॥
તે અક્ષરા જોવાથી જોનારમાં એવું સામર્થ્ય આવે છે કે ધ્યાનમાં વિઘ્ન કરનાર, ભ`કર સિંહ, હાથી, રાક્ષસ અને બીજા પણ ભૂત, પ્રેત, સર્પાદિ, તત્કાળ શાંત થઈ જાય છે. ૭૧.
मन्त्रः प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छभिः ।
ध्येयः प्रणवहीनस्तु, निर्वाणपदकाङ्क्षिभिः ॥ ७२ ॥
આ નમો અરિહંતાળ એ મંત્ર આ લેાક સંબંધી, ફળના ઈચ્છ