Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh
View full book text
________________
એક શ્લેકથી મંત્ર અને વિદ્યા બતાવે છે
७४७ નારાઓએ ૐકાર સહિત ધ્યાવ, પણ જેને મોક્ષપદની જ ઈચ્છા હેય તેણે તે ૐકાર વિનાને ધ્યાવ. ૭૨.
એક બ્લેકથી મંત્ર અને વિદ્યા બતાવે છે चिन्तयेदन्यमप्येनं, मन्त्रं कधिशान्तये । स्मरेत्सत्त्वोपकागय, विद्यां तां पापभक्षिणीम् ॥ ७३॥
તથા બીજા પણ આ મંત્રને કર્મને એ ઘની શાંતિને માટે ચિતવ (જ.) (શ્રીમદપમારિ વર્ધમાન તેભ્યો નમઃ કર્મના નાશને માટે આ મંત્ર જપ) અને સર્વ જીના ઉપકારને માટે તે પાપભક્ષીણ વિદ્યાને સ્મરવી (તે વિદ્યા આ પ્રમાણે છે.)
ॐअर्हन्मुखकमलवासिनि पापात्मक्षयंकरि, श्रुतज्ञानज्वाला सहस्रज्वलिते, सरस्वति मत्पापं, हन, हन, दह, दह, क्षां क्षीं झं झै क्षों क्षौं क्षः क्षीरधवले, अमृतसंभवे, वं वं हूं हूँ स्वाहा ये पाक्षिण विधा જાણવી. ૭૩.
प्रसीदति मनः सद्यः, पापकालुष्यमुज्झति । प्रभावातिशयादस्या, ज्ञानदीपः प्रकाशते ॥७४ ॥ ज्ञानवद्भिः समाम्नातं, वज्रस्वाम्यादिभिः स्फुटम् । विद्यावादात्समुद्धत्य, बीजभूतं शिवश्रियः ॥७५॥
એ વિદ્યાના પ્રભાવિક અતિશયથી મન તત્કાળ પ્રસન્ન થાય છે. પાપની કલુષતા દૂર થાય છે અને જ્ઞાનદીપક પ્રકાશિત થાય છે, (જ્ઞાન પ્રકટે છે.) ૭૪.
swાવદુતાશા, દશાનિતનવવારિવ૬ .
गुरूपदेशाद्विज्ञाय, सिद्धचक्रं विचिन्तयेत् ॥७६॥ વિદ્યા પ્રવાદથી ઉદ્ધાર કરીને, વાસ્વામી આદિ જ્ઞાની પુરુષોએ પ્રગટપણે મેક્ષ લક્ષમીના બીજસરખું માનેલું અને જન્મમરણાદિ દાવાનળને પ્રશાંત કરવાને નવીન જલધર (મેલ) સમાન, સિદ્ધચક્રને ગુરુના ઉપદેશથી જાણીને (કર્મક્ષય) માટે ચિંતવવું. ૭૫-૭૬.

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462