________________
પ્રત્યાહાર
૩૨૧ શાન્ત થશે. પ્રશાન્ત કરવાને કે શ્લેકમાં લખેલ નિશ્ચલ મન કરવાને એવા શબ્દોથી વધી અંતરમાં આવતા વિચારોને પણ ઉપર પ્રમાણે અટકાવવા જોઈએ.
૨. રૂ૫ નામના વિષયમાંથી ચક્ષુઈદ્રિય અને મનને આકર્ષ વાનો ઉપાય. કેઈ વિષય સુરૂપ કે સુંદર હોય છે, કેઈ કુરૂપ કે બેડેળ હોય છે. આ મનેઝ અને અળખામણું રૂપ તરફ ચક્ષુઈન્દ્રિયને દૂર કરવાને ચક્ષુઓને પ્રત્યાહાર કરતી વખતે બંધ કરવી, એટલે બહારનાં તમામ પદાર્થ દેખાતા બંધ થશે. આટલું કર્યાથી બહારના દય પદાર્થમાં ભટકતી આંખ અટકી, એટલું જ નહિ પણ મન પણ કેટલેક અંશે અટકશે; પરંતુ અંતરમાં, જે પદાર્થ આંખ ઉઘાડી હોય ત્યારે દેખાય, એવા પદાર્થો સંબંધી જ્યાં સુધી વિચારે આવે ત્યાં સુધી મન નિશ્ચલ નહીં થાય અને એ મન નિશ્ચલ નહીં થાય ત્યાં સુધી તે ધર્મધ્યાનને માટે યોગ્ય પણ નહિ થયું, માટે આંખ મીયાં પછી દશ્ય પદાર્થ સંબંધી વિચારો આવે તે પણ દૂર કરવાને હુકમ કરે. તે છતાં તેવા વિચારો આવે તે પુનઃ પુનઃ પ્રયત્ન કર. એમ અત્યંત શાંત થવાથી મનને નિશ્ચલ કરી શકાશે.
૩. ગંધ નામના વિષયમાંથી ઘણે દ્રિય અને મનને ખેંચી લેવાને ઉપાય
ગંધ પણ બે પ્રકારના છે. સુરભિ અને દુભિ અથવા સુગંધ અને દુધ.
જેમ કાનને પુમડાથી અને આંખને પિપચાથી બંધ કરી બહારના શબ્દ અને રૂપને અટકાવાય છે, તેમ નાકને સુગધ દુર્ગધથી અટકાવવું મુશ્કેલ છે. માટે પ્રત્યાહાર કરતી વેળા કઈ એવું સ્થાન પસંદ કરવું કે જ્યાં વિશેષ કરી સુગંધ, દુર્ગધ ન આવે. આમ કરવાથી નાસિકા, ઈન્દ્રિય તરફ મન જતું અટકશે. પરંતુ ઘર્મધ્યાન એવું નિશ્ચલ મન કરવાને માટે સુગંધી દુર્ગધી પદાર્થના ૨૧