________________
૩૨૩
ધારણનું ફલ :
નાભિ, હૃદય, નાસિકાને અગ્રભાગ, પાળ, ભ્રકુટી, તાળવું, નેત્ર, મુખ, કાન અને મસ્તક એ ધ્યાન કરવા માટે ધારણ કરવાના સ્થાને કહેલાં છે. ૭.
આ સર્વ સ્થાનકે માંથી કેઈ પણ સ્થાને ચિત્તને લગાડી, સ્થાપન કરી વધારે વખત સુધી જાગૃતિપૂર્વક જતાં ત્યાં ચિત્ત શાંત થઈ જાય છે, અને તે કોઈ પણ ઠેકાણે લક્ષ રાખી ચિત્તને ઠેરાવવું તે ધારણા કહેવાય છે.
' ધારણાનું ફૂલ एषामेकत्र कुत्रापि, स्थाने स्थापयतो मनः । उत्पद्यन्ते स्वसं वित्ते बहवः प्रत्ययाः किल ॥ ८ ॥
ઉપર બતાવેલ સ્થળોમાંથી કોઈ પણ એક ઠેકાણે મનને લાંબે વખત સ્થાપન કરવાથી નિચે સ્વસંવેદન થાય (પ્રતીતિ થાય) તેવા અનેક પ્રત્યયે (પ્રતીતિય) ઉત્પન્ન થાય છે. ૮
પૂર્વે કહી આવ્યા તે જીવિત, મરણ, જય, પરાજય, લાભાલાભ વિગેરે નિમિત્ત તથા બીજા પણ રૂપ રસાદિક જ્ઞાનના પ્રત્યા થઈ આવે છે. .
વિવેચવ–ધારણા, ઈન્દ્રિયોને અને મનને વિષયોમાંથી કાઢ્યા પછી થાય છે. પાંચ ઈન્દ્રિયથી જે કાંઈ સંભળાય છે, જેવાય છે, સુંધાય છે, ચખાય છે અને સ્પર્શાય છે, તે સર્વમાંથી મનને કાઢી, વિષયે વિમુખ મન રહ્યું, તે મનને નાકના અગ્રભાગપર, કપાલપર, ભ્રકુટીપર, તાલુમાં, નેત્રમાં, મુખમાં, સર્ણમાં, મસ્તક પર સ્થાપન કરતાં એક પણ ઈદ્રિયગોચર વિચાર બે ત્રણ મિનિટ પછી આવશે નહિ. આટલું જ નહિ, પરંતુ જે કંઈ પૂર્વે નહિ અનુભવેલું કેટલુંક પ્રત્યક્ષ થવા લાગશે. કેઈ વેળા દિવ્યગંધ, દિવ્યરૂપ, દિવ્યસ્પર્શ, દિવ્યરસ કે દિવ્યસ્વર જેવું લાગશે, પરંતુ તેને પણ ઈદ્રિને સૂક્ષમ વિષયે ગણું મનમાંથી હડસેલી કાઢતાં, મનમાં કેઈ અપૂવ શાંતિ અનુભવાશે. આવું બાહ્ય આંતર વિષય ત્યાગવાળું મન તે જ ધારણાને