________________
૩૧૪
ગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ षट्शताभ्यधिकान्याहुः, सहस्राण्येकविंशतिम् । अहोरात्रे नरि स्वस्थे, प्राणवायोगमागमम् ॥ २६२ ॥
નિશ્ચિત અને નિરોગી પુરુષમાં, એક અહેરાત્રિએ એકવિશ હજાર અને છ પ્રાણવાયુનું (શ્વાસે શ્વાસનું) જવું આવવું થાય છે. . અશ્વથી , સંત્રાતિમાં વૈત્તિ ના ...
तत्त्वनिर्णयवार्ती स, कथं कर्तुं प्रवर्तते ॥ २६३ ॥ .
જે મુગ્ધ બુદ્ધિવાળે માણસ વાયુના સંક્રમણને (એક નાડિમાંથી . બીજી નાડિમાં જવાના ઉપાયને) પણ નથી જાણતું તે, (આગળ બતાવવામાં આવેલા પુરંદરાદિ) તને નિર્ણય કરવાને કેવી રીતે પ્રવૃત્તિ કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે, માટે વાયુના સંક્રમણ જાણવા માટે પ્રથમ તત્વને અભ્યાસ કરે. ર૬૩ :
વિવેચન-કાળજ્ઞાન, પવનજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના સંબંધમાં આચાર્યશ્રીએ ઘણું બતાવ્યું છે. આ કાલજ્ઞાનાદિ બતાવવાને હેતુ શું હશે? એ સ્વાભાવિક જ પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે. તેને ઉત્તર એમ સમજાય છે કે, કાળજ્ઞાન બતાવી જીવોને જાગૃત કરવાને છે. આયુષ્ય નજીકમાં પૂર્ણ થતું જણાતાં આત્મસાધનમાં વિશેષ પ્રયત્ન કરવા પ્રેરવાને છે. જુએ કે, આત્માર્થિ જ્ઞાની પુરુષ તે નિરંતર જાગૃત જ હોય છે. છતાં કઈ રોગાદિ કારણથી પ્રમાદમાં હોય, તે તેમને જાગૃતિ મેળવવાનું કારણ એક કાળજ્ઞાન છે. તેમજ સામાન્ય સ્થિતિ વાળા મનુષ્ય પણ આયુષ્ય નજીક પૂર્ણ થતું જાણી લેકનું હિત કરવા માટે આત્મસાધનમાં જાગૃત થાય છે, તે માટે કાળજ્ઞાન બતાવવામાં આવ્યું છે. તેમજ પવનાદિ સાધનથી શરીર નિરોગતા થવા કહેવાનું કારણ રોગીઓને યોગ્ય સાધનમાં વિશ્વ ન આવે, યેગને પ્રવાહ અખંડ લાંબા કાળ ચાલ્યા કરે અને કમને ક્ષય કરી આત્મપદ મેળવે, આ માટે જ પવન સાધના બતાવી છે.
તત્વ બતાવવાને હેતુ એ છે કે કઈ પણ ધાર્મિક યા સંયમને અનુકૂળ વ્યવહારિક કાર્ય પ્રારંભ કરતાં તે કાર્યને પ્રયાસ નિરર્થક ન