________________
પૂર્વે કહેલ નાડિને ઉદય વિશેષ પ્રકારે બતાવે છે
ર૭૩ આ ભજન, વિગ્રહ, મિથુન, યુદ્ધ, મંત્રસાધન, દીક્ષા ગ્રહણ, સેવાકમ, વાણિજ્યકર્મ, ઔષધ કરવું, ભૂતપ્રેતાદિ સાધન, બીનું પણ તેવાં રૌદ્ધ કાર્યમાં સૂર્યનાડિ પ્રશસ્ત જાણવી.
નાડિના ઉદયની શ્રેષતા वामा शस्तोदये पक्षे, सिते कृष्णे तु दक्षिणा ।.. . श्रीणि त्रीणि दिनानीन्दुसर्ययोरुदयः शुभः ॥ ६५ ॥ ..
અજવાળા પક્ષમાં સૂર્યોદય સમયે ડાબી નાડિને ઉદય હોય તે તે શ્રેષ્ઠ છે અને અંધારા પખવાડીયામાં સૂર્યોદય સમયે જમણી નાડિને ઉદય શ્રેષ્ઠ છે. આ ચંદ્ર સૂર્ય નાડીને ઉદય ત્રણ ત્રણ દિવસ સારો હોય છે. (વિશેષ ખુલાસે હવે પછી આવશે). ૬૫.
નાડિના અસ્તની શ્રેષતા શાનો વાયો, ઘણાર્તા ગુમાવદર : उदये रविणा त्वस्य, शशिनास्तं शिवं मतम् ॥ ६६ ॥
વાયુને ઉદય સૂર્ય ઉદય વેળાએ ચંદ્ર સ્વરમાં થયો હોય તે તે દિવસે સૂર્ય સ્વરમાં અસ્ત થાય તે તે સુખાકારી છે અને સૂર્ય સ્વરમાં જે ઉદય થયો હોય તે ચંદ્ર સ્વરમાં અસ્ત થ તે કલ્યાણકારી છે. ૬૬. પૂર્વે કહેલ નાડિને ઉદય વિશેષ પ્રકારે બતાવે છે
सितपक्षे दिनारम्भे, यत्नेन प्रतिपदिने । वायोर्वीक्षेत संचारं, प्रशस्तमितरं तथा ॥ ६७॥ उदेति पवनः पूर्व, शशिन्येष व्यहं ततः । સંમતિ ચ સર્ષ, શરિરાજોઃ પુનાગ્રુહમ્ II ૬૮ | वहेद्यावद् बृहत्पर्व, क्रमेणानेन मारुतः । कृष्णपक्षे पुनः सूर्योदयपूर्वमयं क्रमः ॥ ६९ ॥
त्रिभिर्विशेषकम्