________________
ચેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ
અનાય પ્રમુખ પ્રતિષેધવાળા દેશમાં અને રાત્રિ પ્રમુખ કાળમાં જવા-આવવાના ત્યાગ કરવા. પ્રતિષેધવાળા દેશકાળમાં ચાલનાર અનેક પ્રકારની આફતમાં તથા ધર્માં હાનિમાં આવી પડે છે. ૨૨. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પાતાની શક્તિ જાણીને કાઈ પણ કાર્યના પ્રારભ યા ત્યાગ કરવા. તેમ કરતાં તેના પ્રારભ સફળ થાય છે નહિતર તેનું પરિણામ દુ:ખદ આવે છે. ૨૩:
અનાચારના પરિહાર અને સમ્યગ્ આચારમાં રહેલા વ્રતધાી મનુષ્ય, તથા હૈય ઉપાદેય વસ્તુના નિશ્ચયમાં જ્ઞાનવૃદ્ધ, તેમનું પૂજન કરવું, ખેલાવવા, આસન આપવું તથા અભ્યુત્થાન કરવું', આવા જ્ઞાની પુરુષા કલ્પવૃક્ષની માફક સદુપદેશ આપવારૂપ તત્કાળ ફળ આપનાર થાય છે. ૨૪.
અવશ્ય પેાષવાલાયક માંતાપિતા, સ્રીપુત્રાદિનુ પાષણ કરવુ’. ૨૫. કાઈ પણ કાર્યના પ્રારંભ કરતાં પૂર્વાપર અર્થ અનથ સંબંધી વિચાર કરવા તે દીર્ઘદર્શી. વિચાર કર્યા સિવાય કાર્ય કરનાર કાઈ વખત માટી આતમાં આવી પડે છે. ૨૬.
८२
વસ્તુ-અવસ્તુ, કૃત્ય-અકૃત્ય, સ્વ-પર ઈત્યાદિના અંતરને જાણનાર વિશેષજ્ઞ કહેવાય છે, અવિશેષજ્ઞ પુરુષમાં પશુથી કાંઇ અધિકતા નથી.
અન્યના કરેલા ઉપકારને જાણવા જોઇએ. ‘“ગરજ સરી ને વૈદ વેરી” એમ કરનાર માણસ ઉત્તમ લાભ મેળવી શકતા નથી. ૨૮. વિનયાદિ ગુણાએ કરી લેાકેાને વલ્લભ થવાય છે, જે લેાકવતુભ નથી તે પેાતાના ધર્માનુષ્ઠાનને પણ દૂષિત કરે છે, એટલું જ નહિ પણ ખીજાના માધિ બીજના પણ નાશ કરે છે. ૨૯. લજાવાન થવું, લજજાવાન્ માણસ પ્રાણના ત્યાગ કરે, પણુ પેાતાની પ્રતિજ્ઞા ખડિત ન કરે, ૩૦.
દુઃખી જ તુઓનુ દુઃખથી રક્ષણ કરનાર માણુસ દયાવાન્ કહેવાય છે, દયા ધર્મનુ મૂળ છે. ૩૧,
સામ્ય-અકુર આકાર રાખવા. ક્રુર સ્વભાવવાળા જીવે લોકોને ઉદ્વેગનું કારણ થાય છે. ૩૨.