________________
ભથી થતા અને તેને જીતવા ઉપાય
૨૧૩ માયાથી થતા દેશે અને તેને જય કરવાને ઉપાય असूनृतस्य जननी, परशुः शीलशाखिनः । जन्मभूमिरविद्यानां, माया दुर्गतिकारणम् ॥ १५ ॥ कौटिल्यपटवः पापा, मायया बकवृत्तयः । भुवनं वश्चयमाना, वश्चयन्ते स्वमेव हि ॥ १६ ॥ तदार्जवमहौषध्या, जगदानन्दहेतुना। जयेज्जगद्रोहकरी, मायां विषधरीमिव ॥ १७ ॥
માયા () અસત્યને પેદા કરનારી, શીલરૂપ વૃક્ષને નાશ કરવા માટે પશુ સરખી, અવિદ્યા (મિથ્યાત્વ યા અજ્ઞાન) ની જન્મભૂમિ સમાન અને દુર્ગતિમાં જવાના કારણરૂપ છે. માયાવડે કરી બગલાની જેમ આચરણ કરનારા અને કુટિલતામાં હોંશિયાર, પાપી મનુષ્યો જગતને ઠગતા છતાં (પિતાના આત્માને કર્મ બંધન કરી દુર્ગતિમાં નાખતા રહેવાથી તે જ ઠગાય છે. માટે જગત જેને આનંદના હેતુરૂપ, આર્જવતા (સરલતા) રૂપ મહા ઔષધવડે, જગતને દ્રોહ કરનારી સર્પિણી સરખી માયાને જ કર. ૧૫થી૧૭.
લોભથી થતા દેશે અને તેને જીતવાનો ઉપાય
आकरः सर्वदोषाणां, गुणग्रसनराक्षसः । कन्दो व्यसनवल्लीनां, लोभः सर्वार्थवाधकः ॥ १८ ॥ धनहीनः शतमेकं, सहस्रं शतवानपि । सहस्राधियतिलक्षं कोटि लक्षेश्वरोऽपि च ॥ १९ ॥ कोटीश्वरो नरेन्द्रत्वं, नरेन्द्रश्चक्रवर्तिताम् । चक्रवर्ती च देवत्वं, देवोऽपीन्द्रत्वमिच्छति ॥ २० ॥ इन्द्रत्वेऽपि हि संप्राप्ते, यदिच्छा न निवर्तते । मूले लघीयांस्तल्लोभः, शराव इव वर्धते ॥ २१ ॥