________________
૨૧૮
યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ હાથપગ અને ઈન્દ્રિયના છેદને મનુષ્ય પામે છે, તે ઈન્દ્રિયોને નમસ્કાર કરવા જેવું છે, અર્થાત્ તેને દૂરથી ત્યાગ કરવો જોઈએ. પિતે ઈન્દ્રિયોથી જીતાયેલો છે; છતાં જે તેના સંબંધમાં બીજાને ઉપદેશ આપે છે, તેને જોઈને વિવેકી પુરુષે હાથથી મુખ બંધ કરીને હસે છે, અર્થાત્ તેની અજ્ઞાનતાને અથવા પરોપદેશ કુશળતાને ધિક્કારે છે.
ઇન્દ્રિયજયને ઉપદેશ અને ઉપાય तदिन्द्रियजयं कुर्यान्मनःशुद्धया महामतिः । - यां विना यमनियमैः कायक्लेशोवृथा नृणाम् ॥ ३४ ॥
માટે બુદ્ધિમાન મનુષ્યએ મનની શુદ્ધિ કરવાપૂર્વક ઇન્દ્રિયોને વિજય કર. મનની શુદ્ધિ સિવાય મનુષ્યોને યમ નિયમે કરવા છતાં માત્ર કાય ફલેશ જ થાય છે. ૩૪.
મનને વિજય ન કરવાથી થતા ગેરફાયદા मनःक्षपाचरो भ्राम्यनपशवं निरशः । प्रपातयति संसारावर्तगर्ते जगत्त्रयीम् ॥ ३५ ॥ तप्यमानास्तपो मुक्तौ, 'गन्तुकामान् शरीरिणः । वात्येव तरलं चेतः, क्षिपत्यन्यत्र कुत्रचित् ॥ ३६ ॥ अनिरुद्धमनस्कः सन् , योगश्रद्धां दधाति यः । पझ्या जिगमिषुमं, स पङ्गुरिव हस्यते ॥ ३७॥ मनोरोधे निरुध्यन्ते, कर्माण्यपि समन्ततः ।
अनिरुद्धमनस्कस्य, प्रसरन्ति हि तान्यपि ॥ ३८ ॥ નિશંક અને નિરંકુશપણે ભમતે આ મનરૂપી રાક્ષસ આવર્તવાળી સંસારરૂપ ખાડમાં ત્રણ જગતના જીવને પાડે છે, વળી મિક્ષ જવાની ઈચ્છાથી કઠોર તપસ્યાવાળા મનુષ્યને આ ચપળ મન પવનની જેમ કઈ જુદે જ ઠેકાણે રેકી દે છે, માટે મનને રોક્યા કે