________________
२२८
ગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ
વળી પરમાધામદેવે તેને દુઃખ આપે છે. આમ ત્રણ પ્રકારના દુઃખને જોગવતા નારકીને જીવે દુખે છેવે છે.
તિર્યંચગતિમાં પૃવિપણે ઉત્પન્ન થયેલા છેને હળાદિ વડે કરી, પાણીના પ્રવાહમાં ભીંજવા વડે, અગ્નિથી દાઝવા વડે અને અનેક વિજાતીય દ્રવ્ય વડે છેદન, ભેદન થવા વડે દુઃખ અનુભવવું
પાણીપણે ઉત્પન્ન થએલા , સૂર્યના તાપે કરી, ધૂળ વગેરેના શેષાવાથી કરી, ક્ષારાદિકની મિત્રતાથી, તૃષાવાળા. જેના પીવાથી, દુઃખે અનુભવવા પડે છે.
. અગ્નિપણે ઉત્પન્ન થએલા છે, પાણીથી બુઝાવે કરી, ઘણના પ્રહાર વડે કરી અને ઇંધણ વગેરેથી બળવા વડે કરી દુઃખી થાય છે.
વાયુપણે ઉત્પન્ન થએલા જ વીંજણા વગેરેથી ઝપટાવે કરી, શીત ઉષ્ણાદિ દ્રવ્યના સંયોગે કરી, આપસમાં પછડાવે કરી મરણ દિક અનુભવે છે.
વનસ્પતિના જીવો, છેદાવું, ભેદાવું, અગ્નિથી પચવું, પીલાવું, અન્ય ઘસાવું, પવન વગેરેથી ભંગાવું, દાવાનળ વગેરેથી બળવું, અને પાણીના પૂરવડે ઉમૂલ થવું વગેરે કારણોથી અસહ્ય દુખે અનુભવ કરે છે.
આમ બે ઈન્દ્રિય ત્રિઈદ્રિય ચારેન્દ્રિય વિગેરે વિકલેન્દ્રિય જીવે કેઈ ઔષધાદિકથી, કઈ પગ વગેરેથી ચગદાવા વડે કરી, માર્જન કરવે કરી અને કેઈ તાડનાદિકે કરી દુખ અને મરણ અનુભવે છે.
પંચેન્દ્રિય જીવો મૃગાદિ વગેરે શિકારીના પ્રહાર કરી, નાનાં જનાવરે માંસાહારી મેટા જનાવરોના ભઠ્ય તરીકે તેમજ ટાઢ, તાપ, વરસાદ, અગ્નિ અને શસ્ત્રાદિકે કરી સર્વ ઠેકાણે ત્રાસ પામતાં કેવલ દુઓને અનુભવ કરે છે.
મનુષ્યમાં અનાર્ય પણે ઉત્પન્ન થએલા છે એટલાં તે પાપ કરે છે કે જેનું વર્ણન કરવું અશક્ય છે. આર્યપણે ઉત્પન્ન થયેલા