________________
સંસાર ભાવનાનું સ્વરૂપ. '
રર૭ સંસાર ભાવનાનું સ્વરૂપ કોરિયા પર રવાણી, સભા મિત્ર ! संसारनाटधे नटवत्, संसारी हन्त चेष्टते ॥६५॥ न याति कतमा योनि, कतमा वा न मुञ्चति । संसारी कमसंबन्धादवक्रयकुटीमिव ॥ ६६ ॥ સમારોવાશsf, નાના વતઃ | वालाग्रमपि तमास्ति, यम स्पृष्टं शरीरिभिः ॥ ६७ ॥
આ સંસારની અનેક યોનિઓમાં પરિભ્રમણ કરવારૂપ નાટક કર્મમાં નટની માફક સંસારી ચેષ્ટા કરે છે. અહે ! તેમાં વેદને પારગામી પણ મારી કમાણે ચંડાળ થાય છે. સ્વામી મરીને સેવક થાય છે અને પ્રજાપતિ કૃમિ આદિપણે ઉત્પન્ન થાય છે. સંસારી
કર્મના સંબંધીથી ભાડાની કેટડીની જેમ કઈ યોનિમાં પ્રવેશ કરતા નથી કે કઈ નિને ત્યાગ નથી કરતા ? અર્થાત્ દરેક સ્થળને ત્યાગ કરે છે અને તેમાં પ્રવેશ પણ કરે છે. આ સમસ્ત લોકાકાશની અંદર એક વાળીઝ જેટલે પણ એ ભાગ નહિ મળી શકે કે પિતાના કર્મો વડે અનેક રૂપ ધારણ કરી આ પ્રાણીઓએ તે સ્થળને સ્પર્શ ન કર્યો હોય. (એમ સંસાર પરિભ્રમણના સંબંધમાં વિચારવું તે સંસાર ભાવના). ૬૫-૬૬-૬૭.
વિવેચન-સંસારી જીવો નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર પ્રકારનાં છે, પ્રાયે સર્વ જીવે દુઃખથી ભરપૂર અને કર્મ સંબંધથી પીડાયેલા આ જગમાં પરિભ્રમણ કર્યા કરે છે. '
પહેલી ત્રણ નરકમાં શીત અને પાછળની ચાર નરકમાં ઉણુ વેદના નરકના જીવ અનુભવે છે. જે નરકની ઉષ્ણતામાં લોઢાને પર્વત નાખવામાં આવ્યા હોય તે તે પણ પીગળી જાય. તેટલી ગરમી ત્યાં નરકના છ સહન કરે છે. તેમજ અન્ય અન્ય કે ભાવથી કે પૂર્વના વૈરથી મારામારી કરી નારકીઓ દુઃખી થાય છે.