________________
યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ
कुलघाताय पाताय, बन्धाय च बधाय च । अनिर्जितानि जायन्ते करणानि शरीरिणाम् ॥ २७ ॥ દમન નહિ કરેલા ચપળ અને ઉન્માર્ગે ચાલનારા ઇન્દ્રિયરૂપ ઘેાડાઓ વડે ખે'ચાઇને પ્રાણી તત્કાળ નરકરૂપ અરણ્યમાં લઈ જવાય છે. એમ ઇન્દ્રિયેાવડે જીતાયેલા પ્રાણી કષાચા વડે કરી. પણ પરાભવ પામે છે, કેમકે પહેલાં વીરપુરુષે કિલ્લાની એક ઇંટ ખેંચી કાઢ્યા પછી તે કિલ્લાને કયા કયા માણસા ખ`ડિત નથી કરતા ? અર્થાત્ અલપ સત્ત્વવાળા પ્રાણિઓ પણ તે કિલ્લો તાડી પાડે છે. નહિ જીતેલી ઇન્દ્રિયા, દેહધારીઓને રાવણની માફક કુલના નાશ માટે, સૌદાસની માફ્ક રાજ્યથી ભ્રષ્ટ કરવા માટે, ચંડપ્રદ્યોતની માક બંધનને માટે અને પવનકેતુની માફક વધને, માટે થાય છે. ૨૫થી૨૭.
*
૨૧૬
એક એક ઇન્દ્રિયાની પરાધીનતાથી મરણ થાય છે તે બતાવે છે वशास्पपर्शसुखास्वाद - प्रसारितकरः करी । आलानबन्धनक्लेश मासादयति तत्क्षणात् ॥ २८ ॥ पयस्यगाधे विचरन् गिलन् गलगतामिषम् । मैंनिकस्य करे दीनो, मीनः पतति निश्चितम् ॥ २९ ॥ निपतन्मत्तमातङ्ग - कपोले गन्धलोलुपः । कर्णतालतलाघातान्मृत्युणाप्नोति षट्पदः ॥ ३० ॥ कनकच्छेद संकाश - शिखा लोकभिमोहितः । रमसेन पतन् दीपे शलभो लभते मृतिम् ॥ ३१ ॥ हरिणो हारिणीं गीतिमाकर्णयितुमुद्धरः । आकर्णाकृष्टचापस्य याति व्याधस्स वेध्यताम् ॥ ३२ ॥ एवं विषय एकैकः, पञ्चत्वाय निषेवितः । कथं हि युगपत् पञ्च पञ्चत्वाय भवन्ति न १ ॥ ३३ ॥