________________
૧૫૬
યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ
માંસ ખાય છે અને દયા કરવાની ઈચ્છા રાખે છે તે બળતા અગ્નિ વિષે વેલડી રાપવાને ઈચ્છે છે-અર્થાત્ માંસ ખાવાવાળામાં દૈયા ટકી શકતી નથી. ૧૮–૧૯.
કાઈ શકા કરે છે, માંસ ખાનાર અને જીવ મારનાર તેમાંથી જીવ હિંસાના દાય કાને લાગે ? આચાય શ્રી ઉત્તર આપે છે
हन्तापस्य विक्रेता, संस्कर्ता भक्षकस्तथा क्रेताऽनुमन्ता दाता च घातका एव यन्मनुः ॥ २० ॥ પ્રાણિઓને હણનાર, માંસ વેચનાર, રાંધનાર, ખાનાર, વેચાતું લેનાર, અનુમાદન આપનાર અને દેવાવાળા, આ સવ હિંસા કરનાર જ છે. (કેમકે ખાનાર ન હોય તેા માંસ વેચનાર કે મારનાર હોય કયાંથી ? માટે તે સર્વ હિંસાના ભાગીદારા છે. ૨૦
મનુ પણ કહે છે કે—
> >
‘બનુમન્તા વિશેસિતા, નિમ્ના ત્રિથી ।
संस्कर्ता चोपहर्ता च खादकश्चेति घातकाः ॥ २१ ॥
સ્મૃતિકાર મનુ કહે છે કે અનુમાન આપનાર, વહે...ચનાર, મારનાર, લેનાર, દેનાર, રાંધનાર, પીરસનાર અને ખાવાવાળા એ સ પ્રાણિના ઘાત કરનાર છે. ૨૧. કેમકે
नाकृत्वा प्राणिनां हिंसां, मांसमुत्पद्यते कचित् । न च प्राणिवधः स्वयैस्तस्मान्मांसं विवर्जयेत् ॥ २२ ॥ પ્રાણીની હિંસા કર્યાં સિવાય માંસ કદાપિ મળતું નથી અને પ્રાણીના વધ કરવાથી સ્વર્ગ મળતું નથી માટે માંસના ત્યાગ કરવા. ૨૨.
*