________________
માંસ ત્યાગ કરવા વિષે
૧૫૫
પેાતાની માતાની સાથે સ્ત્રીની માફક વર્તન કરે છે. અને સ્રીની સાથે માતાની માફક વર્તન કરે છે મદ્યથી ચલિત ચિત્તવાળાએ પેાતાને અને પરને જાણી શકતા નથી તેથી પેાતે નાકર છતાં પેાતાને સ્વામી સમાન ગણે છે અને પેાતાના સ્વામીને કકરની સમાન ગણે છે. કદાચ મડદાની જેમ મેદાનમાં પડેલા અને ઉઘાડા મુખવાળા મદિરા પીવાવાળા માણુસના મુખમાં છિદ્રની શકાથી કૂતરા પણુ મુતરે છે. મદ્યપાનના રસમાં મગ્ન થએલા બજારમાં પણ નગ્નપણે સુવે છે અને એક સેજસાજમાં પેાતાના ગૂઢ અભિપ્રાયને—છાના વિચારાને મેલી નાંખે છે. વિચિત્ર પ્રકારનાં ચિત્રાની રચના ઉપર કાજળ ઢાળાવાથી જેમ ચિત્રા નાશ પામે છે તેમ દારૂ પીવાથી ક્રાંતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી ચાલી જાય છે. મદિરા પીવાવાળા ભૂતથી પીડાચેલાની માફક નાચે છે; શાકવાળાની માફક રડ્યા કરે છે અને દાહવરથી પીડાયેલાની માફ્ક જમીન ઉપર આળાવ્યા કરે છે. શિ શરીરને શિથિલ કરી નાંખે છે. ઇન્દ્રિયાને પ્લાન-નિર્મૂળ કરે છે, અને અત્યંત મૂર્છા આપે છે. જેમ અગ્નિના કણીયાથી ઘાસના સમૂહ નાશ પામે છે તેમ મદિરાથી વિવેક, સયમ, જ્ઞાન, સત્ય, શૌચ, યા અને ક્ષમા તે સર્વના નાશ થાય છે; મદ્ય દાષા અને આપદાઓનું કારણ છે માટે જેમ રાગી માણસ અપથ્યના ત્યાગ કરે છે તેમ આત્મહિત ચિંતકાએ મદિરાના ત્યાગ કરવા.~૮ થી ૧૭
માંસ ત્યાગ કરવા વિષે
',
चिखादिपति यो मांसं प्राणिप्राणापहारतः ॥ उन्मूलयत्यसौ मूलं दयाख्यं धर्मशाखिनः ॥ १८ ॥ अशनीयन् सदा मांसं दयां यो हि चिकीर्षति ॥ ज्वलति ज्वलने वल्लीं स रोपयितुमिच्छति ॥ १९ ॥
પ્રાણિઓના પ્રાણના નાશ કરીને જે માંસ ખાવાને ઈચ્છે છે તે દયા નામના ધર્મ વૃક્ષના મૂળને મૂળથી ઉખેડી નાંખે છે, નિરતર