________________
મુનિદાનનું ફળ
૧૭૯
લેવામાં ખાવામાં અડચણ પડે છે. તેમ ધાતુનાં વાસણા પણ ત્યાગીએ ને નિરુપયેાગી છે. ગૃહસ્થના ભેાજનમાં ખાવાપીવાથી જ પશ્ચાત્ કમ ( એટલે ધાવા વિછળવા વિગેરે )માં આરભના સ‘ભવ છે, માટે પાત્રદાનની જરૂર છે. શરીરનું રક્ષણ કરવા માટે તથા શીત, તાપ, ડાંસ, મચ્છરાદિના ઉપદ્રવને દૂર કરવા માટે વસ ક'ખલાદિ અત્યારના વખતમાં સાધુઓને આપવાની જરૂર છે. હીન સત્ત્વવાળા જીવા તે સિવાય ધમ ધ્યાનમાં સ્થિર થવા અશકય છે. તેમજ રહેવાને સુકામ આપવાની પણ જરૂર છે.
દેશકાળની અપેક્ષાએ આ ચાર પ્રકારનાં દાના મુનિઓને કલ્પનીય છે. તે ચાર પ્રકારમાંથી કોઈપણ જાતનું દાન આપવું તે અતિથિસ‘વિભાગ ત કહેવાય છે. જેને તિથિ પૂવ વિગેરે મહાત્સવના દિવસા કેાઈ નથી, નિર'તર વૈરાગ્યદશામાં ઝીલવાપણું' છે, માટે તેમને અતિથિ કહેવામાં આવે છે તેમને દાન આપવું તે અતિથિસ'વિભાગ, ખરા અથ આમ છે, પણ વૃદ્ધ પરપરાએ પાષધને પારણે ગૃહસ્થાએ સાધુને દાન આપી પછી પારણું કરવું, તેનું નામ અતિથિસ વિભાગ વ્રત કહેવાય છે.
*
મુનિદાનનું ફળ
પુણ્ય ! સમજો નામ, સદ્ વત્સરાજ | ચમત્હારી શ્રાપ, મુનિાનત્રમાવતઃ ॥ ૮૮ ॥ જુઓ, સ`ગમક નામના વાછરડાંને પાળવાવાળા માણસ, મુનિને દાન આપવાના પ્રભાવથી ચમત્કાર ઉત્પન્ન થાય તેટલી સ‘પદ્માને પામ્યા. ૮૯.
વિવેચન-મગ દેશના ભૂષણુ તુલ્ય રાજગૃહનગરમાં પરમાત્ ભક્ત શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તે વખતમાં એક મધ્યમ સ્થિતિવાળી સ્ત્રી પેાતાનાં સંગમક નામનાં બાળકને સાથે લઈ શાલિ ગ્રામમાં આવી રહેલી હતી. સ'ગમક લેાકેાનાં વાછરડાં વિગેરે ચારતા