________________
ચૈત્યવંદન કર્યા પછી
૧૯૭
પછી ગુરુ મહારાજની પાસે આવી નમસ્કારાદિ ભક્તિ કરવાપૂર્ણાંક આત્મવિશુદ્ધ શ્રાવકે પેાતે પહેલાં દેવ સાક્ષીએ કરેલુ' પચ્ચક્ખાણ ગુરુ પાસે પ્રકાશિત કરવું અર્થાત્ ગુરુ પાસે ફરી પચ્ચક્ખાણુ કરવું.
વિવેચન-પચ્ચક્ખાણ પેાતાની સાક્ષીએ, ગુરુ સાક્ષીએ અને દેવ સાક્ષીએ, આમ ત્રણ પ્રકારે થઈ શકે છે. તેથી અહીં ગુરુ આગળ પ્રકાશિત કરવાનું જણાવ્યુ છે. ગુરુવદન બે હાથ જોડી મએણુ વંદામ કહેવુ. તે જઘન્ય છે. આ વદન રસ્તામાં સન્મુખ મળતાં કરવાનુ છે. એ ખમાસમણુ દઈ શાતા પૂછી અઆના પાઠ કહેવા તે મધ્યમવંદન છે અને દ્વાદશાવતું વદન કરવુ. તે ઉત્કૃષ્ટવંદન છે. આ ગુરુવંદન વિધિ વિસ્તારથી ગુરુવંદન ભાષ્યથી જાણવા તથા પચ્ચક્ખાણ લેનાર, દેનાર તથા ભાંગા અને પ્રકાર, તે સવે પચ્ચક્ખાણુભાષ્યથી જાણી લેવા
(ગયા લેાકમાં જણાવ્યું કે, ગુરુની પ્રતિપત્તિપૂર્વક પચ્ચક્ખાણુ કરવુ તે ભક્તિ કહે છે. )
✔
अभ्युत्थानं तदालोकेऽभियानं च तदागमे । શિસ્ત્રજ્ઞહિમòવઃ, સ્વથમાસનઢૌનમ્ ॥ ૨ ॥ आसनाभिग्रहो भक्त्या, वन्दना पर्युपासनम् । तद्यानेऽनुगमति, प्रतिपत्तिरियं गुरोः ।। १२६ ।। ગુરુને જોતાં જ ઉભા થઈ જવું, આવતા સાંભળી સન્મુખ
જવું, દૂરથી મસ્તકે હાથ જોડવા, બેસવાને આસન આપવું, ગુરુ બેઠા હોય ત્યાં સુધી પોતે આસન ઉપર ન બેસવું, ભક્તિથી વ`દના તથા સેવા કરવી અને ગુરુ જતા હોય તે તેમની પાછળ કેટલાક પગલા જવું તથા ગુરુ પાસે ધમ સાંભળવા. આ સવ ગુરુની પ્રતિપત્તિ ભક્તિ ઉચિત આચરણા કહેવાય છે. ૧૨૫-૧૨૬.
'
ततः प्रतिनिवृत्तः सन् स्थानं गत्वा यथोचितम् । મીયમ વિશેષેન, વિધીતાર્થવિન્તનમ્ ॥ ૧૨૭ ॥