________________
૧૯૫
સાતક્ષેત્રમાં ધન નહિ વાપરનારનું નિર્બળપણું કરે, ૪. પૈષધમાં અનાદર, અને ૫ પૈષધ કર્યો કે નહિ, તેની મૃતિ ન રહેવી, આ પાંચ પોષ વ્રતના અતિચાર છે. ૧૧૭.
અતિથિ સંવિભાગ વ્રતના અતિચાર सचित्ते क्षेपणं तेन, पिधानं काललचनम् । મત્સરડવા , તુરિક્ષાવ્રતે સૂતા છે ૨૧૮ |
૧. મુનિ હારાર્થે ઘેર આવ્યા હોય અને લાયક વસ્તુ, સચિત્ત પૃથ્વી, જલ, અગ્નિ, આદિ ઉપર મૂકે, અથવા રસજીવ વસ્તુથી તે ઢાંકે, ૩. ગોચરીને વખત થયા પછી ભેજન તૈયાર કરે, ૪. ઈર્ષા કરી દાન આપવું. (આણે આપ્યું તે હું કાંઈ તેનાથી ઓછો નથી માટે હું પણ આપીશ, અથવા સાધુ પર ઈર્ષા કરી દાન આપે.) ૫. આ બીજાની વસ્તુ છે એમ બાનું કરી ન આપે, ૬. આ ચોથા શિક્ષા વ્રતના પાંચ અતિ ચારો કહ્યા છે. અહીં પણ અનઉપયોગથી અતિચાર સમજવા. ૧૧૮.
આ પ્રમાણે બાર વ્રતના અતિચાર કહેવાયા.
મહા શ્રાવણું બતાવે છે एवं व्रतस्थितो भक्त्या, सप्तक्षेत्र्यां धनं वपन् । दयया चातिदीनेषु, महाश्रावक उच्यते ॥ ११९ ॥
આ પ્રમાણે બાર વ્રતમાં રહેવા સાથે ભક્તિપૂર્વક સાત ક્ષેત્ર (સાધુ, સાધી શ્રાવક, શ્રાવિકા, પ્રતિમા, દેરાસર અને જ્ઞાન) માં ધન ખરચતે અને દયા વડે અતિદીન એને ઘન આપતે તે મહા શ્રાવક કહેવાય છે. ૧૧૯.
સાતક્ષેત્રમાં ધન નહિ વાપરનારનું નિબળપણું यः सद् बाह्यमनित्यं च, क्षेत्रेषु न धनं वपेत् । થે વરીયા, તુચર સ સમાવત? | ૨૦ |