________________
૧૭૮
ચોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ
ઉત્પન્ન થયેા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં માનવભવ પામી ક ખપાવી મેક્ષે જશે. આવી રીતે વૈષધવ્રતની દૃઢતા રાખવા ઉપર ચુલનીપિતા નામના શ્રાવકનું દૃષ્ટાંત બતાવ્યું". આ દૃષ્ટાંતથી એ સમજવાનું છે કે આટલા ઉપસર્ગ થતાં પણ ચુલનીપિતા પેાતાના વ્રતમાં દૃઢ રહ્યો હતા અને સહેજ ભંગ થતાં તેનું પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થયા હતા. તેવી રીતે પાતાનાં વ્રતા પાળવામાં શ્રાવકે એ દૃઢ થવું જોઇએ. આ કહેવાથી ગૃહસ્થનુ' અગીયારમું વ્રત સમાપ્ત થયું, હવે બારમું અતિથિસ'વિભાગ વ્રત કહે છે.
*
ચેાથુ શિક્ષાવ્રત યાને ગૃહસ્થનું' ખારમ' વ્રત दानं चतुर्विधाहार - प्रात्राच्छादनसद्मनाम् । अतिथिभ्योऽतिथिसंविभागव्रतमुदीरितम् ॥ ८७ ॥
ચાર પ્રકારના આહાર, (૧) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, (૨) પાત્રા, (૩) વસ્ર અને (૪) રહેવાના મુકામ. આ અતિથિઓને ( સાધુઓને ) આપવું તે અતિથિસ વિભાગ નામનુ’ વ્રત કહેલું છે. ૮૮
વિવેચન-અન્ન પાણી આદિના આધારે ઈંડુ ટકી રહે છે. દેહુ ઉપર ચારિત્રના આધાર છે અને ચારિત્રથી કર્મના ક્ષય કરી શકાય છે. માટે શરીરના ઉપષ્ટ ભ ( આધાર ) ને માટે ગૃહસ્થાએ અતિથિને આહાર પાણી આપવાં. આહાર પાણી લઈ તે પેાતાના તેમજ પરના ઉદ્ધાર કરે છે. તેમાં સહાય આપનારને સારા લાભ મળી શકે છે. આહાર પાણી ખીજા તરફથી મળતાં હાવાથી તેને પૈસા વગેરે રાખવાની જરૂર પડતી નથી અને તેથી જ નિરીહ ખની નિસ્પૃહપણે ખુલ્લા હૃદયથી સત્ય ઉપદેશ આપી ખીજા ઉપર સત્ય માની છાપ એસાડે છે. પૈસાનુ દાન ત્યાગીઓને આવુ... એ સત્ય માર્ગોમાંથી તે સાધુના નાશ કરવા જેવુ છે, કેમકે અનČનુ` મૂળ કારણુ પૈસા જ છે. પાત્ર સિવાય અન્નપાણી