________________
રાત્રિભાજનનુ ફળ
',
अो मुखेऽवसाने च यो द्वे द्वे घटिके त्यजन् । निशा भोजनदोषज्ञोऽश्नात्यसौ पुण्यभाजनम् ॥ ६३ ॥ જે રાત્રિભાજનના દોષના જાણુ માણસ દિવસની આદિની અને દિવસના અંતની ખબે ઘડી મુકીને ભાજન કરે છે તે પુણ્યનું ભાજન થાય છે. ૬૩.
૧૬૭
દિવસે ભાજન કરે છે. છતાં પચ્ચક્ખાણ ન હેાય તે લાભ નથી મળતા તે કહે છે
अकृत्वा नियमं दोषा - भोजनाद्दिनभोज्यपि ।
फलं भजेन निर्व्याजं न वृद्धिर्भाषितं विना ॥ ६४ ॥ દિવસે ભાજન કરે છે છતાં પણ રાત્રિભાજન ત્યાગના નિયમ ન કરેલા હૈાવાથી (પચ્ચક્ખાણુના) કારણ સિવાય ફળ મળતું નથી. લાકમાં પણ એ ન્યાય છે કે વ્યાજની ખેાલી કર્યા. સિવાય મુશ્કેલી થાપણનું વ્યાજ મળતું નથી. ૬૪.
ये वासरं परित्यज्य, रजन्यामेव भुञ्जते ।
ते परित्यज्य माणिक्य काचमाददते जडाः ।। ६५ ॥ वासरे सति ये श्रेयस्काम्यया निशि भुञ्जते ।
ते वपन्त्यूषरे क्षेत्रे शालीन् सत्यपि पल्वले ॥ ६६ ॥ જે મનુષ્યા દિવસને મુકીને રાત્રિમાં જ ભાજન કરે છે તે જડ મનુષ્યા માણેકના ત્યાગ કરીને કાચ ગ્રહણ કરે છે. દિવસ વિદ્યમાન છે, છતાં જે કલ્યાણુની ઈચ્છાએ રાત્રે ભાજન કરે છે, તે મીઠા પાણીના કારા ભરેલા છે છતાં પણ ખારી જમીનવાળા ક્ષેત્રમાં ડાંગર વાવે છે તેના સરખુ કરે છે. ૬૫-૬૬.
રાત્રિભાજનનુ ફળ उलुककाकमार्जार-गृधशम्बरशूकराः ।
अहिवृश्चिकगोधाश्च जायन्ते रात्रिभोजनात् ॥ ६७ ॥