________________
૧૬૬
યેગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ सन्ध्यायां यक्षरक्षोभिः, सदा भुक्तं कुलोद्वह !। सर्ववेलां व्यतिक्रम्य रात्रौ भुक्तमभोजनम् ।। ५९ ॥
હે યુધિષ્ઠિર ! નિરંતર દેએ દિવસના પહેલા ભાગમાં ભેજન કરેલું છે. મધ્યાહને ઋષિઓએ, ત્રીજા પહોરે પિતૃઓએ, સાંજે દૈત્ય તથા દાન અને સંધ્યા વેળાએ યક્ષ તથા રાક્ષસોએ ભજન કરેલું છે. આ સર્વ દેવાદિકની ભેજન વેળાએ એળંગીને જે રાત્રે ભજન કરવું તે અભોજન છે. અર્થાત તે ખરાબ ભોજન છે. ૫૮-૫૯.
આયુર્વેદ પ્રમાણે રાત્રિભેજને નિષેધ हृन्नाभिपद्मसंकोचश्चण्डरोचिरपायतः । । । अतो नक्तं न भोक्तव्य, सूक्ष्मजीवादनादपि ॥ ६० ॥
સૂર્ય અસ્ત થવા પછી હદયકમળ અને નાભિકમળ સંકેચાઈ જાય છે તેથી તથા સૂક્ષમ નું પણ ભક્ષણ થઈ જાય છે માટે રાત્રે ભજન ન કરવું. ૬૦.
અન્ય દર્શન સંવાદ બાદ આચાર્ય સ્વદશનથી
સમર્થન કરે છે संसजज्जीवसंघात, भुज्जाना निशि भोजनम् । राक्षसेभ्यो विशिष्यन्ते मूढात्मानः कथं नु ते १ ॥ ६१ ॥
જે ભોજનમાં અનેક છ એકઠા મળ્યા છે તેવા રાત્રિભેજનને ખાનારા મૂઢ છને રાક્ષસોથી જુદા કેમ પાડી શકાય? અર્થાત્ રાક્ષસેથી તેમાં વિશેષતા કાંઈ નથી. ૬૧.
वासरे च रजन्यां च, या खादन्नेव तिष्ठति । शृङ्गपुच्छपरिभ्रष्टः, स्पष्टं स पशुरेव हि ॥ ६२ ॥
દિવસે અને રાત્રે જે માણસ ખાતે જ રહે છે તે શિંગડાં અને પુછડા વિનાને પ્રગટ રીતે પશુ જ છે. ૬ર.