________________
૧૬૪
યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ - ઘોર અંધકારથી નેત્રની શક્તિ રૂંધાઈ જવાવાળા મનુષ્ય જે ભેજનની અંદર પડતાં જંતુઓને જોઈ શકતાં નથી તેવા રાત્રિના સમયે કેણ ભક્ષણ કરે ? ૪૯.
રાત્રિભેજનથી થતા દોષે मेधां पिपीलिक, हन्ति, यूका कुर्याजलोदरम् । कुरुते मक्षिका वान्ति, कुष्ठरोगं च कोलिकः ॥ ५० ॥ कण्टको दारुग्खण्डं च, वितनोति गलव्यथाम् । . व्यञ्जनान्तर्निपतितस्तालु विध्यति वृश्चिकः ॥ ५१ ॥ विलग्नश्च गले वालः, स्वरभङ्गाय जायते । । इत्यादयो दृष्टदोषाः सर्वेषां निशि भोजने ॥५२॥
ભોજનમાં જે કડી ખાવામાં આવી જાય તે બુદ્ધિને નાશ કરે છે, માખી વમન કરાવે છે, કરોળી આથી કઢને રોગ થાય છે, કાંટે અગર લાકડાની કરચ ગળામાં દુઃખ ઉત્પન્ન કરે છે. શાકની અંદર વીંછીના આકારની વનસ્પતિ થાય છે તેની અંદર જે વીંછી આવી જાય તે તાળવું વીંધી નાખે છે અને જે ગળામાં વાળ રહી જાય તે સ્વરને ભંગ થાય છે, આ સર્વ દોષે રાત્રિ ભોજનમાં દેખાય છે. પ૦-પ૧–પર.
नाप्रेक्ष्यसूक्ष्मजन्तूनि, निश्यद्यात्प्रासुकान्यपि । अप्युद्यत्केवलज्ञानैर्नादृतं यनिशाशनम् ॥ ५३ ॥
રાત્રે નાનાં જંતુઓ જોઈ શકાતાં નથી, માટે પ્રાણુક (મોદક વગેરે) પણ ન ખાવાં, કેમકે પ્રગટ કેવળજ્ઞાનીઓએ પણ તેવું શત્રિભોજન કરવું સ્વીકાર્યું નથી. પ૩.
धर्मविनैव भुञ्जीत, कदाचन दिनात्यये । . बाह्या अपि निशाभोज्यं यद भोज्यं प्रचक्षते ॥ ५४॥ ધર્મના જાણકાર મનુષ્ય દિવસ અસ્ત થયા પછી કેઈ વખત