________________
પાંચ અણુત્રતા-ગૃહસ્થ ધર્મ
૯૭
આ પ્રમાણે ટુંકામાં સમ્યક્ત્વનુ* સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જેમ જેમ ક્રાધ, માન, માયા અને લેાભ રૂપ કષાયાની મંદતા થતી જાય છે તેમ તેમ આ સમ્યક્ત્વ નિર્મળ અને પ્રમળ થાય છે. માટે ખરૂ સમ્યક્ત્વ દૈવાદિ તત્ત્વાના આદરપૂર્વક કાચાની શાંતતામાં જ રહેલું છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા પછી તે જીવ ગૃહસ્થનાં વ્રત લેવાને લાયક થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થવામાં આત્માની જે વિશુદ્ધતા જોઈએ તેનાથી પણ વિશેષ વિશુદ્ધતા આ ગૃહસ્થ ધર્માંનાં વ્રતામાં આવવી જ જોઈએ. ત્યારે જ ચારિત્રને રોકનાર કમાં આછું થાય છે અને તેજ નિષણપણે ગૃહસ્થ ત્રતા પાળી શકે છે.
****
પાંચ અણુવ્રતા-ગૃહસ્થ ધર્મ विरर्ति स्थूलहिंसादेद्विविधत्रिविधादिना । अहिंसादीनि पञ्चाणुव्रतानि जगदुर्जिनाः ॥ १८ ॥
સ્થૂલ હિંસાદિકની દ્વિવિધ ત્રિવિધ પ્રકારે વિરતિ કરવી. તેને જિનેશ્વર અહિંસાદિ પાંચ અણુત્રતા કહે છે. ૧૮.
વિવેચન—હવે ગૃહસ્થ ધર્મ સખ`ધી ત્રતા કહેવામાં આવે છે. સાધુઓનાં ત્રતા પરિપૂર્ણ હોય છે. અને તેથી તે સર્વ વિરતિ કહેવાય છે, પણ ગૃહસ્થાથી તે પ્રમાણે ત્રતા પાળી શકાતાં નથી, એટલે તે પૂર્ણ માંથી કેટલાક ભાગના નિયમા કરવામાં આવે છે. તેને દેશવરતિ કહેવામાં આવે છે. અથવા તેને સ્થૂલથી વિરતિ કહેવામાં આવે છે. સાધુએએ મન, વચન અને કાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને કર્તાને અનુમાઇન આપવુ' નહિં, આમ નવ ભાંગે કાઈ પણ જીવને મારવાના સંબંધમાં, અસત્ય બોલવાના સબધમાં ચારીના સંબધમાં, અબ્રહ્મચર્યના સ`ખધમાં અને પરિગ્રહનાં સંખધમાં ત્યાગ કરી શકે છે, પણ ગૃહસ્થાથી તેમ બની શકતું ન હેાવાથી સ્થૂલથી લીધેલા નિયમા પણ મન, વચન, કાયાથી કરવા નહિં, અને