________________
૧૨૮
યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ કહ્યું. વગર આનાકાનીએ તે તેણે સ્વીકાર્યું. તે સભામાં આવ્યું રાજાએ બહુમાન કરી આસન ઉપર બેસાર્યો અને કહ્યું કે તારી બેન મને આપ. ચારને નિર્ણય થયો કે તે મારી બેનને જાણનાર પોતે જ છે. ચારે પિતાની બેન રાજાને આપી. રાજાએ તેણીના ઉપકારને બદલે વાળી આપી તેને રાણી કરી રાખી. ચેરને સારી નોકરીમાં રાખે અને હળવે હળવે કાર્ય પ્રસંગે તેની પાસેથી દ્રવ્ય રાજાએ કઢાવવા માંડયું. જ્યારે સર્વ દ્રવ્ય ખાલી થઈ ગયું ત્યારે ચેરની બેન પિતાની રાણીને પુછયું કે હજી તેની પાસે કેટલું બને છે ? રાણીએ જવાબ આપે કે હવે તેની પાસે કાંઈ નથી. આ - પછી રાજાએ જેનું ધન ચોરાયું હતું તેને પાછું આપી દીધું અને તે મંડુક ચેરને મારી નંખાવ્યો. આ પ્રમાણે ચાર કરનાર ચાર જે પિતાને સંબંધી હતું તે પણ રાજાએ તેને મારી નંખાવ્યું. માટે ચોરી કરનાર કદી સુખી તથા વિશ્વસનીય થતું નથી.
એમ જાણી ચેરીને ત્યાગ કરવા વિષે બંડુક ચોરની કથા કહી. " હવે રહણીયા ચેરની કથા કહે છે
રાજગૃહી નગરીમાં પરમહંત શ્રેણક રાજા રાજ્ય કરતે હતે. તેને અભયકુમાર બુદ્ધિનિધાન પુત્ર હતા. રાજગૃહીને નજીકમાં આવેલા વૈભારગિરિ પહાડની ગુફામાં લેહખુર નામને ચેર રહેતે હતું. તે રાજગૃહીની પ્રજાના જાન માલની ચોરી કરી આજીવિકા ચલાવતે. રેહિણી નામની સ્ત્રીથી રેહણીઓ નામને તેને એક પુત્ર થયા. પિતાના મરણ સમયે તેણે રોહણીઆને બોલાવી કહ્યું
બેટા! મારી એક શિખામણ માન્ય કર.” પુત્ર ખુશી થઈ બે “પિતાજી ખુશીથી કહે, તમે મારા હિતનું જ કહેતા હશેને?” લેહખુરે કહ્યું “અહીં કેટલીક વખત મહાવીરદેવ નામે સાધુ સમવસરણમાં બેસી ધર્મદેશના કહે છે તે તારે સાંભળવી નહિ, કેમકે તે માણસને આડું અવળું સમજાવી સાધુ બનાવી દે છે.” *
ખરેખર મોહાંધ હતભાગ્ય જીવોને કે સ્વાર્થ છે. આ પ્રભુની દેશના સાંભળશે તે માટે છોકરે ચોરી કરવાનું મૂકી દેશે,