________________
કુદેવ, સુગુરુનાં લક્ષણા
આવા દેવા પોતે જ સ'સારાસત હેાવાથી સ`સાર તરી શકયા નથી; જન્મ મરણથી છૂટ્યા નથી તે ખીજાઓને, પેાતાના આશ્રિતને કેવી રીતે સંસાર તરાવી શકશે, એ ખરેખર બુદ્ધિમાનાએ વિચારવા જેવુ' છે. જે માણસ પાતે જ દરિદ્રી છે, તે ખીજાએને ધનાઢ્ય કેવી રીતે કરી શકશે ? એ તા એક નાનું બાળક પણ સમજી શકે તેવુ' છે. માટે જન્મ, જરા, મૃત્યુની જાળથી છૂટેલા, સર્વાંસ, વીતરાગ પરમાત્માનું ધ્યાન કરવું, ઉપાસના કરવી અને તેનુ' જ શરણ લેવુ' એમ કરૂણાળુ આચાર્ય શ્રી આ દુનિયાના પામર જીવાને ખરા હિતથી ખાધે છે. નિષ્પક્ષપાત બુદ્ધિથી મધ્યસ્થ રહી ગમે તે ઇનકાર જો આ દેવના સ'મધમાં વિચાર કરશે તે અમને ખાત્રી છે કે તે અવશ્ય વીતરાગ પરમાત્માનું જ શરણ લેવા, અને યાન યા ઉપાસના કરવા પ્રેરાશે.
*
વિશેષતઃ 'કુદેવનાં લક્ષણા બતાવે છે नाटयाट्टहाससंगीता, द्युपप्लवबिसंस्थूलाः ।
فاع
"
लम्भयेयुः पदं शान्तं प्रपन्नान् प्राणिनः कथम् ॥ ७ ॥ જે દવા નાટક, અટ્ટહાસ્ય અને સ`ગીતાદિ ઉપદ્મવાથી આત્મસ્થિતિમાં વસ`સ્કૂલ, ( ઢીલા-અસ્થિર) થયેલા છે; તેઓ પેાતાના આશ્રિત ભક્તોને કેવી રીતે શાંત પથ મેાક્ષ પમાડી શકે ?
*
સુગુરુનું લક્ષણ महात्रतधरा धीरा, भैक्षमात्रोपजीविनः ।
सामायिकस्था धर्मोपदेशका गुखो मताः ॥ ८ ॥ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહરૂપ મહાવ્રતને ધારણ કરનાર, પરિષહાર્દિ સહન કરવામાં ધીર, મધુકર વૃત્તિએ ભિક્ષા કરી જીવન ચલાવનારા, સમભાવમાં રહેલા અને ધર્મોપદેશ આપનારને ગુરુ માનેલા છે. (હેવામાં આવે છે.)