________________
ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
ૐ નમ: ||
સૂરિપુરન્દર શ્રીહરિભદ્રસૂરિસન્ટબ્ધ સ્વપજ્ઞવ્યાખ્યાર્મિત
શ્રી યોગદષ્ટિસમુચ્ચય
સ્થિરાદષ્ટિ =
અવતરણિકા :
एवं सप्रपञ्चं चतुर्थी दृष्टिमभिधाय पञ्चमीमभिधातुमाह - અવતરણિકાર્ય :
આ રીતે શ્લોક-પ૭ થી વર્ણન કર્યું એ રીતે, પ્રપંચ સહિત શ્લોક-૬૭ થી જે વિસ્તાર કર્યો તે પ્રપંચથી વિસ્તારથી સહિત, ચોથી દષ્ટિને કહીને પાંચમી દષ્ટિને કહે છે – ભાવાર્થ :
શ્લોક-૧૫૩માં ઉપસંહાર કરતાં કહ્યું કે દૃષ્ટિનું કથન જે પ્રકૃતિ છે તેને અમે કહીએ છીએ, અને તે પ્રકૃતિ પાંચમી દૃષ્ટિ છે. તે કથનથી પાંચમી દૃષ્ટિ કહેવાની પ્રતિજ્ઞા કરી. હવે પાંચમી દૃષ્ટિનું સ્વરૂપ બતાવવા માટે કહે છે – શ્લોક :
स्थिरायां दर्शनं नित्यं, प्रत्याहारवदेव च ।
कृत्यमभ्रान्तमनघं, सूक्ष्मबोधसमन्वितम् ।।१५४ ।। અન્વયાર્ચ -
સ્થિરાય સ્થિરામાં સ્થિરા દૃષ્ટિમાં નિત્યં પ્રત્યાહારવવ વ નં-નિત્ય અને પ્રત્યાહારવાળું જ દર્શન છે, પ્રાન્તમનાં સૂક્ષ્મવોસમન્વિતમ્ કૃત્ય—અભ્રાંત, અનઘ, સૂક્ષ્મબોધથી યુક્ત કૃત્ય છે. ll૧૫૪ના