________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૮-૨૦૯
પ૦૩ (૩) ગોત્રયોગી અને (૪) નિષ્પન્નયોગી. આ ચાર યોગીઓમાંથી જે કુલયોગી અને પ્રવૃત્તચક્યોગી છે, તેઓ તત્ત્વજિજ્ઞાસાપૂર્વક પ્રસ્તુત ગ્રંથને સાંભળવા પ્રયત્ન કરે તો તેઓને કંઈક ઉપકાર થઈ શકે તેમ પણ છે; કેમ કે યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથના શ્રવણથી પ્રસ્તુત ગ્રંથમાં વર્ણન કરાયેલા યોગમાર્ગનો પક્ષપાત થાય છે, અને તે પ્રમાણે યોગમાર્ગમાં પ્રવૃત્તિ પણ થાય છે. તેથી તેવા યોગ્ય જીવોના ઉપકાર માટે પણ ગ્રંથકારે આ યોગગ્રંથની રચના કરી છે. ૨૦૮
અવતરણિકા :તત્ર –
અવતરણિકાર્ય :
ત—તે કારણથી=ચાર પ્રકારના યોગીઓ છે, અને તેવા પ્રકારના કુલાદિ યોગીની અપેક્ષાએ ઉપકાર પણ સંભવ છે તે કારણથી, અત્ર=અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, કોણ અધિકારી છે? તે સ્પષ્ટ કરે છે – શ્લોક -
कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि तथाऽसिद्ध्यादिभावतः ।।२०९।।
અન્વયાર્થ :
=જેઓ વનપ્રવૃત્ત % =કુલ અને પ્રવૃત્તચક્ર છે તે વ=તેઓ જ ક=આના=યોગશાસ્ત્રના વિર=અધિકારી છે. તું પરંતુ તથાકસિદ્દિમાવત =તથા અસિદ્ધિ આદિતા ભાવને કારણે પ્રસ્તુત ગ્રંથના શ્રવણ આદિથી શ્રોતાને યોગવિષયક પ્રવૃત્તિમાં અતિશય થાય તે પ્રકારે અસિદ્ધિ આદિ ભાવથી સર્વેડપિ યોનિઃ =સર્વ પણ યોગીઓ નહિ સર્વ પણ યોગીઓ અધિકારી નથી. ૨૦૯ શ્લોકાર્ચ -
જેઓ કુલ અને પ્રવૃતચક્ર છે, તેઓ જ યોગશાસ્ત્રના અધિકારી છે; પરંતુ તથા અસિદ્ધિ આદિના ભાવને કારણે સર્વ પણ યોગીઓ અધિકારી નથી. ||૨૦૯ll
ટીકા :
___ 'कुलप्रवृत्तचक्रा ये' कुलयोगिनः प्रवृत्तचक्राश्च य इत्यर्थः, एते चास्य- ('त एवास्य',) योगशास्त्रस्य ‘થોરિVE'=સર્દી, “પિનો ન તુ સર્વેfપ' સામાન્ચન, છત્ત રૂત્યાદિ તથા'=સેન પ્રશ્નારેT, 'असिद्ध्यादिभावत:' गोत्रयोगिनामसिद्धिभावात्, आदिशब्दात्तु निष्पन्नयोगिनां तु सिद्धिभावाદિતિ ર૦૧