Book Title: Yog Drushti Samucchay Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 131
________________ ૫૧૦ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧૩ ભાવાર્થ : શ્લોક-૨૦૭માં ગ્રંથકારે કહ્યું કે પોતાની સ્મૃતિ માટે આ ગ્રંથ ગ્રંથકારે રચ્યો છે. વળી ગ્રંથરચનાનું પ્રયોજનાન્તર બતાવવા માટે શ્લોક-૨૦૮માં ચાર પ્રકારના યોગી બતાવ્યા, અને શ્લોક-૨૦૯માં કહ્યું કે કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી આ યોગશાસ્ત્રના અધિકારી છે. તેથી તેમના ઉપકાર અર્થે પણ પ્રસ્તુત ગ્રંથ રચ્યો છે. હવે તે સિવાય પ્રસ્તુત ગ્રંથથી અન્ય કોને ઉપકાર થઈ શકે ? તેનો સમુચ્ચય કરવા માટે ‘તથા’ થી કહે છે -- શ્લોક ઃ અન્વયાર્થ -- आद्यावञ्चकयोगाप्त्या तदन्यद्वयलाभिनः । एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः । । २१३ । । આઘાવષયોના=આદ્યઅવંચકયોગની પ્રાપ્તિથી તવન્યઢવામિનઃ=તેનાથી અન્ય બે અવંચકને પ્રાપ્ત કરનારા=આદ્યઅવંચકથી અન્ય એવા બે અવંચકને પ્રાપ્ત કરનારા તે=આ=યોગમાર્ગને સાંભળવા માટે સન્મુખ થયેલા જીવો યોપ્રયોગસ્થ અધિષ્ઠારિઃ=યોગપ્રયોગના અધિકારી છે=યોગમાર્ગને સાંભળવાના અધિકારી છે કૃતિ=એ પ્રમાણે દ્વિવઃ તેના જાણનારા કહે છે=યોગના જાણનારા કહે છે. ।।૨૧૩।। શ્લોકાર્થ : આધઅવંચક્યોગની પ્રાપ્તિથી તેનાથી અન્ય બે અવંચકને પ્રાપ્ત કરનારા, યોગમાર્ગને સાંભળવા માટે સન્મુખ થયેલા જીવો યોગપ્રયોગના અધિકારી છે, એ પ્રમાણે યોગના જાણનાર કહે છે. II૨૧૩।। ટીકા ઃ . ‘आद्यावञ्चकयोगाप्त्या’ योगावञ्चकयोगाप्त्या हेतुभूतया, 'तदन्यद्वयलाभिनः' = क्रियाऽवञ्चकफलाऽवञ्चकद्वयलाभिनः, तदवन्ध्यभव्यतयैवम्भूताः, ( एते) किमित्याह 'अधिकारिणः', कस्येत्याह ‘વો પ્રયોગસ્થ’અધિવૃતસ્ય, ‘કૃતિ’=ä ‘દિવો’=યો વિવઃ ‘અમિથતિ’ કૃતિ શેષઃ ।।૨૩।। ટીકાર્થ - 'आद्यावञ्चकयोगाप्त्या' રૂતિ શેષઃ ।। હેતુભૂત એવી આદ્યઅવંચકયોગની પ્રાપ્તિથી=યોગના અધિકારી થવામાં કારણીભૂત એવી આદ્યઅવંચકયોગની પ્રાપ્તિથી, તેનાથી અન્યયને પ્રાપ્ત કરનારા= ક્રિયાપંચક અને ફલાવંચક એ બે યોગને પ્રાપ્ત કરનારા, તેની અવંધ્ય યોગ્યતા હોવાથી=ક્રિયાપંચક અને ફલાવંચક પ્રાપ્ત કરવાની અવંધ્ય યોગ્યતા હોવાથી, આવા પ્રકારના=ક્રિયાપંચક અને ફલાવંચક બેને પ્રાપ્ત કરશે એવા પ્રકારના, આ=યોગમાર્ગને સાંભળવા માટે સન્મુખ થયેલા જીવો, અધિકૃત એવા યોગપ્રયોગના=યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ સંભળાવવાનો અધિકાર ચાલી રહ્યો છે એ રૂપ યોગપ્રયોગના,

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158