Book Title: Yog Drushti Samucchay Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 136
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧૬ અવતરણિકા : तथा 1 અવતરણિકાર્થ : અને - ભાવાર્થ : શ્લોક-૨૧૫ની અવતરણિકામાં કહેલ કે ઇચ્છાદિ ચાર યમોનું વિશેષ સ્વરૂપ કહે છે. તેમાંથી ઇચ્છાયમનું સ્વરૂપ શ્લોક-૨૧૫માં બતાવેલ. હવે પ્રવૃત્તિ આદિ ત્રણે યમનું વિશેષ સ્વરૂપ ક્રમસર બતાવવા માટે ‘તથા’ થી સમુચ્ચય કરે છે – શ્લોક ઃ ૫૧૫ सर्वत्र शमसारं तु यमपालनमेव यत् । प्रवृत्तिरिह विज्ञेया द्वितीयो यम एव तत् । । २१६।।। અન્વયાર્થ: તુ=વળી સર્વત્ર=સર્વ પ્રવૃત્તિઓમાં શમસાર વ=શમસાર જ યત્ યમપાલન=જે યમનું પાલન F= અહીં=પાંચ પ્રકારના યમો વિષયક પ્રવૃત્તિ: વિસેવા=પ્રવૃત્તિ જાણવી, તત્–તે=પ્રવૃત્તિયમ દ્વિતીવો યમ વ=બીજો યમ જ છે. ।।૨૧૬।। શ્લોકાર્થ ઃ વળી સર્વ પ્રવૃત્તિઓમાં શમસાર જ જે યમનું પાલન, એ પાંચ પ્રકારના યમો વિષયક પ્રવૃત્તિ જાણવી. તે પ્રવૃત્તિયમ બીજો યમ જ છે. II૨૧૬ ટીકા ઃ ‘સર્વત્ર’=સામાન્યેન, ‘શમસાનું તુ’ ઉપશમક્ષારમ્ ‘વ’ ‘યત્’ યિાવિશિષ્ટ ‘યમપાલન, ’ ‘પ્રવૃત્તિરિહ્ન વિસેવા’ યમેવુ, ‘દ્વિતીયો યમ વ તત્'-પ્રવૃત્તિયમ નૃત્યર્થઃ ।।૨૬।। ટીકાર્ય : ..... ‘સર્વત્ર’ પ્રવૃત્તિયમ ત્વર્થ: ।। વળી સર્વત્ર=સામાન્યથી સર્વ પ્રવૃત્તિઓમાં, ઉપશમસાર જ એવું જે ક્રિયાવિશિષ્ટ યમનું પાલન, ફદ યમેવુ=આ પાંચ પ્રકારના યમોમાં, પ્રવૃત્તિ જાણવી. તે=પ્રવૃત્તિયમ, બીજો યમ જ છે. ।।૨૧૬।।

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158