________________
પ૧૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧-૨૧૭
ભાવાર્થ :
ઇચ્છાયમ સેવી સેવીને જેનું ચિત્ત ઉપશમ પરિણામવાળું થયું છે, અને તેના કારણે તે યમનું પાલન વિધિપૂર્વક કરી શકે છે, તેને પ્રવૃત્તિયમ કહેવાય છે. આ પ્રવૃત્તિયમ ચાર પ્રકારના યમમાં બીજો યમ છે. ૨૧છા બ્લોક :
विपक्षचिन्तारहितं यमपालनमेव यत् ।
तत्स्थैर्यमिह विज्ञेयं तृतीयो यम एव हि ।।२१७ ।। અન્વયાર્થ :
વિપક્ષવિજ્ઞાતિ વત્ યમપાનનમેવ ત–વિપક્ષ ચિંતારહિત જે યમનું પાલન જ તે =અહીં અહિંસાદિ યમો વિષયક ચેઈ વિયંસ્વૈર્ય જાણવું. (અને આ સ્થW) વૃત્તી ઇન ઇa =ત્રીજો યમ જ છે. ૨૧
શ્લોકાર્ધ :
| વિપક્ષચિંતારહિત જે યમનું પાલન જ તે અહિંસાદિ ચમો વિષયક ધૈર્ય જાણવું, અને આ ધૈર્ય ત્રીજો યમ જ છે. ll૧૭ી. ટીકા :__'विपक्षचिन्तारहितम्' अतिचारादिचिन्तारहितमित्यर्थः 'यमपालनमेव यद्'-विशिष्टक्षयोपशमवृत्त्या ‘તથ્રેમદ વિશે” મેષ, તિર્થ ‘તૃતીયા યમ રવ દિ' સ્થિરથમ કૃતિ થોડર્થ: પાર૭TI ટીકાર્ય :
‘વિપક્ષવિસ્તારહિતમ્' થોડર્ધા વિશિષ્ટક્ષોપશમવૃજ્યા=વિશિષ્ટ ક્ષયોપશમ વર્તતો હોવાને કારણે= યમના પાલનમાં અતિદઢતા કરાવે તેવા પ્રકારનો ચારિત્રમોહનીયનો વિશિષ્ટ ક્ષયોપશમ હોવાને કારણે, વિપક્ષચિંતારહિત=અતિચારાદિ ચિંતારહિત, જે યમનું પાલન જ તે અહીં પાંચ પ્રકારના યમો વિષયક, ધૈર્ય જાણવું અને આ ત્રીજો યમ જ સ્થિરયમ છે, એ પ્રમાણે અર્થ છે. ર૧૭ ક ટીકાના અંતે ‘ત્તિ લોડધું છે તેને બદલે ‘ચર્થ:' પાઠ હોવો જોઈએ.
‘તવાયત્તાતંતમ્' માં ' પદથી બાધક સામગ્રીનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
પ્રવૃત્તિયમવાળા યોગી વિધિપૂર્વક પ્રવૃત્તિ કરતા હોય છે. આમ છતાં ક્યારેક ઉપયોગની સ્કૂલના થાય તો અતિચારનો સંભવ છે, અને બાધક સામગ્રી મળે તો પણ સ્કૂલનાનો સંભવ છે. તેથી અતિચારની અને બાંધકની ચિંતાથી યુક્ત પ્રવૃત્તિયમ હોય છે, અને તેના કારણે અતિચાર ન લાગે તેવો યત્ન હોય છે,