________________
પ૦૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧૧-૨૧૨ તેનો ઉલ્લેખ કર્યો નથી, તોપણ અર્થથી માર્ગાનુસારી બોધવાળાનું પણ ગ્રહણ થાય છે, કેમ કે ભાવથી કુલયોગીનું સ્વરૂપ બતાવતા હોય ત્યારે ત્રુટિવાળું સ્વરૂપ બતાવવામાં આવે નહિ, તેથી સમ્યગ્દષ્ટિને ગ્રહણ કરેલ છે.
યતક્રિયા - વળી ભાવથી કુલયોગીઓ ઇન્દ્રિયોને સંયમમાં રાખે તેવા ચારિત્રના પરિણામવાળા હોવાથી સંયમિત ઇંદ્રિયોવાળા હોય છે.
આ પ્રમાણે ભાવથી કુલયોગીનું સ્વરૂપ બતાવ્યું. આમાં કંઈક ન્યૂનતાવાળું પણ તેને અભિમુખ ભાવવાળું સ્વરૂપ જેમનું હોય તે પણ કુલયોગી છે. ર૧૧TI અવતારણિકા :
શ્લોક-૨૧૦ની અવતરણિકામાં કહેલ કે કુલયોગી અને પ્રવૃત્તચક્રોગીના વિશેષ લક્ષણને કહે છે. ત્યાર પછી શ્લોક-૨૧૦માં કુલ યોગીનું વિશેષ લક્ષણ બતાવ્યું. હવે પ્રવૃત્તચક્રાયોગીનું વિશેષ લક્ષણ બતાવે છે – શ્લોક :
प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः ।
शेषद्वयार्थिनोऽत्यन्तं शुश्रूषादिगुणान्विताः ।।२१२।। અન્વયાર્થ:
તુ પુના=અને વળી યમસિમાશ્રય: યમદ્રયના આશ્રયવાળા અત્યન્ત શેષર્થન:=અત્યંત શેષાદ્વયતા અર્થી શેષયમદ્રયના અત્યંત અર્થી શુશ્રુષાવિશુપાન્વિતા=શુશ્રુષાદિ ગુણથી યુક્ત પ્રવૃત્તવE=પ્રવૃત્તચક્રયોગીઓ હોય છે. ર૧૨ાા શ્લોકાર્થ :
અને વળી યમદ્રયના આશ્રયવાળા, અત્યંત શેષ યમદ્રયના અર્થી, શુશ્રુષાદિ ગુણોથી યુક્ત પ્રવૃતચયોગીઓ હોય છે. ll૨૧ાા ટીકા :
'प्रवृत्तचक्रास्तु पुनः', किंविशिष्टा भवन्तीत्याह 'यमद्वयसमाश्रया:'-इच्छायमप्रवृत्तियमाश्रया इत्यर्थः, 'शेषद्वयार्थिनः' स्थिरयमसिद्धियमद्वयार्थिन इत्युक्तं भवति, ‘अत्यन्तं'-सदुपायप्रवृत्त्येति, अत एवाह शुश्रूषाश्रवण-ग्रहणधारणविज्ञानोहापोहतत्त्वाभिनिवेशगुणयुक्ताः ।।२१२।। ટીકાર્ય :
“પ્રવૃત્તપશ્ચાતુ પુન:'... તત્ત્વમનિવેTUTયુd: I વળી પ્રવૃત્તચક્ર કેવા વિશિષ્ટ હોય છે ? એથી કહે છે –