________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૪-૧૫
૪૭૫ અન્યથા થાય છે અર્થાત્ અજન્માદિસ્વભાવવાળો થાય છે, એ કથન વિરોધી છે; કેમ કે જો તે જ હોય તો અન્યથા છે' એમ ન કહેવાય; અને “અન્યથા' હોય તો તે જ' છે તેમ ન કહેવાય. આ પ્રકારે ‘સ' શબ્દનો અને ‘કથા' શબ્દનો પરસ્પર વિરોધ બતાવીને ‘સ વિ અન્યથા મવતિ' એ પ્રકારની માન્યતાનું બૌદ્ધ ખંડન કરે છે. તેને ગ્રંથકાર કહે છે –
બૌદ્ધના નયથી જ=બૌદ્ધ આપેલ યુક્તિથી જ, ‘સ વ = ભવતિ' એ વચન વિરુદ્ધ છે; કેમ કે “સર્વ અન્યથા મતિ' એ કથનમાં જે પ્રકારના વિરોધ બૌદ્ધ બતાવે છે, તેના સમાન જ વિરોધ ‘સ વ ર મવતિ' માં છે. તે આ રીતે –
જો ‘તે” જ છે, તો “ન' થાય છે તેમ કેમ કહેવાય ? અને જો “ન” થાય છે, તો તે જ છે તેમ કેમ કહેવાય ? આ પ્રકારે ‘સ વ ન મતિ' માં વિરોધ હોવાથી બૌદ્ધનું આ કથન ઉક્તિમાત્ર છે અર્થાતુ ‘વિ ન મતિ' એ કથન ખાલી બોલવામાત્રરૂપ છે. વસ્તુતઃ બૌદ્ધનું આ કથન ભાવના આશ્રય વગરના સ્વભાવને સ્વીકારવામાં યુક્તિ બતાવી શકતું નથી; કેમ કે ‘સાવ અચથ મવતિ' એમ કહેવાથી ભાવાવધિ સ્વભાવ છે એમ સિદ્ધ થાય છે, અને બૌદ્ધને તેમ માન્ય નથી. તેથી ‘સાવ મવતિ' એ વચનમાં વિરોધ બતાવીને સ્વભાવ ભાવાવધિ નથી, તેમ બૌદ્ધ સ્થાપન કરે છે, અને પોતાનું વચન સિદ્ધ કરવા માટે તે સ્વયં ‘સ પુર્વ તે મવતિ' કહે છે. વસ્તુતઃ જેમ તે “સ વિ અન્યથા મવતિ' સ્વીકારી શકતો નથી, તેમ “ ઇવ ન મતિ' પણ સ્વીકારી શકે નહિ. માટે બૌદ્ધનું આ કથન “સ્વભાવ ભાવાવધિ નથી, તેમ સ્થાપન કરી શકતું નથી.
અહીં કોઈ કહે કે “સર્વ કન્યથા મવતિ' તેની જેમ “સ મત તેનો વિરોધ છે. તેથી એ ફલિત થાય કે જેમ “સ વ બચથી મતિ' સ્વીકારી ન શકાય, તેમ “સ વ ન મતિ' સ્વીકારી ન શકાય. તેથી જેમ ‘સ વ ન મવતિ' ન સ્વીકારી શકાય, તેમ ‘સ વ બન્યથા મવતિ' તે પણ સ્વીકારી ન શકાય. માટે પદાર્થ ભાવાવધિ છે, તેમ બતાવવા માટે ‘સ વ ન મવતિ' એ કથનમાં અન્ય દોષો પણ બતાવે છે, અને કહે છે કે તદ્ ઉત્પત્તિ આદિને કારણે ‘સાવ ન મવતિ' એ કથન વિરોધી છે, અને તદ્ ઉત્પત્તિ આદિ પદાર્થો ગ્રંથકાર સ્વયં આગળ સ્પષ્ટ કરશે. II૧૯૪I અવતરણિકા :
एतद्भावनायैवाह - અવતરણિતાર્થ :
આના ભાવ માટે જન્નતદ્ ઉત્પત્તિ આદિને કારણે ‘સ વ ર મવતિ' એ કથન વિરુદ્ધ છે, એના ભાવન માટે જ, કહે છે.
ભાવાર્થ :
ક-૧૯૪ના અંતે કહ્યું કે અભાવની ઉત્પત્તિ આદિને કારણે સાવ ન બત' એ પ્રકારનું બૌદ્ધનું વચન વિરુદ્ધ છે. એને સ્પષ્ટ કરવા માટે કહે છે –