________________
૪૯૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૨-૨૦૩ એવા અવસ્થાના પ્રત્યયથી આત્મા નિત્ય નથી, એમ સિદ્ધ થાય નહિ. રૂત્તિ એથી ગ્રંથકાર કહે છે અત્ર=અહીં=ભ્રાંતતામાં=બે અવસ્થા ભ્રાંત છે એમ સ્વીકારવામાં માન—પ્રમાણ વિથ ન વિદ્યમાન નથી. ૨૦૨ા. શ્લોકાર્ધ :
પરમાર્થથી સંસારી અને મુક્ત એમ બે અવસ્થા નથી, એવું જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે, અવસ્થાદ્વયની પ્રતીતિ કેમ થાય છે ? અર્થાત્ અવસ્થાદ્વયની પ્રતીતિ થવો જોઈએ નહિ. ત્યાં પૂર્વપક્ષી કહે છે –
અવસ્થાદ્વયનો પ્રત્યય ભ્રાંત છે. ભ્રાંત એવા અવસ્થાદ્વયના પ્રત્યય વડે શું? અર્થાત્ ભ્રાંત એવા અવસ્થાદ્વયના પ્રત્યયથી આત્મા નિત્ય નથી, એમ સિદ્ધ થાય નહિ. એથી ગ્રંથકારશ્રી કહે છે –
બે અવસ્થા ભ્રાંત છે, એમ સ્વીકારવામાં પ્રમાણ વિધમાન નથી. ll૨૦૨ાા. શ્લોક :
योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् ।
ततः किं भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ।।२०३।। અન્વયાર્થઃ
યોજ્ઞાનં તુ માન વે–યોગીજ્ઞાન જ પ્રમાણ છે, એમ જો પૂર્વપક્ષી કહે તો, ગ્રંથકાર કહે છે ત= યોગીજ્ઞાન તવસ્થાન્તરં તુયોગીની અવસ્થાન્તર જ છે.
પૂર્વપક્ષી ગ્રંથકારને પૂછે છે – તત: વિં તેનાથી શું યોગીનું જ્ઞાન યોગીની અવસ્થાતર જ છે, એમ ગ્રંથકારે કહ્યું તેનાથી શું? તેને ગ્રંથકાર કહે છે – તદ્ બ્રાન્તમ્ ચ—િજો આત્માની અવસ્થાન્તર ન હોય તો આ અર્થાત્ યોગીનું જ્ઞાન, ભ્રાંત થાય. અન્યથા યોગીનું જ્ઞાન અભ્રાંત હોય તો સિદ્ધસાધ્યતા= સિદ્ધસાધ્યતા છે યોગીના જ્ઞાનને પ્રમાણ સ્વીકારવાથી અમને જે અવસ્થાદ્વય સિદ્ધ છે, તેની સિદ્ધિ થાય છે. તેથી તારા કથનમાં અમને સિદ્ધ એવી અવસ્થાદ્વયની સાધ્યતા છે. ll૨૦૩મા
શ્લોકાર્ય :
યોગીજ્ઞાન જ પ્રમાણ છે, એમ જો પૂર્વપક્ષી કહે, તો ગ્રંથકાર કહે છે : યોગીજ્ઞાન યોગીની અવસ્થાન્તર જ છે. પૂર્વપક્ષી ગ્રંથકારને પૂછે છે : યોગીનું જ્ઞાન યોગીની અવસ્થાન્તર છે તેનાથી શું ? તેને ગ્રંથકાર કહે છે –