________________
૪૯૭
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૫ અવતરણિતાર્થ :
પૂર્વશ્લોક-૨૦૪માં બતાવેલા દાંતના રાષ્ટ્રતિક યોજનને કહે છે – શ્લોક -
संसारी तदभावो वा तदन्यो वा तथैव हि ।
मुक्तोऽपि हन्त नो मुक्तो, मुख्यवृत्त्येति तद्विदः ।।२०५।। અન્વયાર્થ :
તથા શ્વ હિતે પ્રમાણે જ પૂર્વશ્લોકમાં દાંત બતાવ્યું તે પ્રમાણે જ સંસાર=સંસારી પુરુષ વા= અથવા તમાવ=તેનો અભાવ સાધના કરીને વિધ્યાતદીપ જેવો થયેલો પુરુષનો અભાવ વા=અથવા તદ્રવ =તેનાથી અચ=સંસારી પુરુષથી અન્ય એકાંત અસંસારી અવસ્થાવાળો મુવાડપિ ફક્ત નો મુવો મુક્યવૃન્યા મુક્ત પણ મુખ્યવૃત્તિથી મુક્ત નથી સાધના કરીને મુક્ત થયેલો પણ મુખ્યવૃત્તિથી મુક્ત નથી. કૃતિ એ પ્રમાણે તલવા તેના જાણનારાઓ કહે છે. ll૨૦પા શ્લોકાર્ચ -
પૂર્વશ્લોકમાં દષ્ટાંત બતાવ્યું, તે પ્રમાણે જ સંસારી પુરુષ, અથવા સાધના કરીને વિધ્યાતદીપ જેવો થયેલો પુરુષનો અભાવ, અથવા એકાંત અસંસારી અવસ્થાવાળો સાધના કરીને મુક્ત થયેલો પણ, મુખ્યવૃત્તિથી મુક્ત નથી, એ પ્રમાણે તેના જાણનારાઓ કહે છે. ll૨૦૫ll ટીકા -
'संसारी'-पुरुष: 'तदभावो वा' पुरुषाभावमात्रमेव, 'तदन्यो वा' एकान्तलक्षण: 'तथैव हि' यथा दृष्टान्ते किमित्याह 'मुक्तोऽपि हन्त नो मुक्तो' 'मुख्यवृत्त्या' त्रयाणामपि तत्प्रवृत्तिनिमित्ताभावात्, ‘તિ તદ:'=મુવિ રૂલ્યfમથતતિ પારકા ટીકાર્ય :
સંસારી' ..... રૂસ્થમવથતીતિ | સંસારી પુરુષ અથવા તેનો અભાવ=પુરુષનો અભાવ માત્ર જ= પ્રધ્યાતદીપકલ્પની ઉપમાવાળો પુરુષનો અભાવ માત્ર જ, અથવા તેનાથી અન્ય એકાંત સ્વરૂપવાળોઃ સંસારીથી અન્ય ફૂટસ્થ નિત્ય એવો પુરુષ, જે પ્રમાણે દષ્ટાંતમાં કહ્યું, તે પ્રમાણે જ મુક્ત પણ, ખરેખર મુખ્યવૃત્તિથી મુક્ત નથી; કેમ કે ત્રણેમાં પણ=પૂર્વમાં સંસારી પુરુષ આદિ ત્રણે બતાવ્યા તે ત્રણેમાં પણ, તપ્રવૃત્તિનિમિત્તનો અભાવ છે=મુક્તપદની પ્રવૃતિનિમિત્તનો અભાવ છે, એ પ્રમાણે તેના જાણનારાઓ=એ પ્રમાણે મુક્તપદના અર્થને જાણનારાઓ, કહે છે. ‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૨૦પા