________________
૪૮૦
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૭
અવતરણિકા :
कथमित्याह - અવતરણિકાર્ય :
કેમ ઉક્ત દોષનો અનતિક્રમ છે ? એથી કહે છે – ભાવાર્થ :
શ્લોક-૧૯૬માં કહ્યું કે નાશને ક્ષણસ્થિતિધર્મવાળો ભાવ સ્વીકારે તો ક્ષણસ્થિતિધર્મવાળા ભાવની દ્વિતીયાદિ ક્ષણની અસ્થિતિ સ્વીકારવી પડે, અને તેમ સ્વીકારવાથી શ્લોક-૧૯૫માં કહેલા દોષોની પ્રાપ્તિ છે. કેમ પ્રાપ્તિ છે ? એથી કરીને કહે છે – શ્લોક :
क्षणस्थितौ तदैवाऽस्य नाऽस्थितिर्युक्त्यसङ्गतेः ।
न पश्चादपि सा नेति सतोऽसत्त्वं व्यवस्थितम् ।।१९७।। અન્વયાર્થ :
ક્ષતિ ક્ષણસ્થિતિ હોતે છતે પદાર્થક્ષણની ઉત્તરક્ષણમાં થનાર તાશરૂપ ભાવની ક્ષણસ્થિતિ હોતે છતે, તવ ત્યારે જ=વિવક્ષિત એવી ક્ષણમાં જ ચ=આની=વિવક્ષિત તાશરૂપ ભાવની
સ્થિતિ =અસ્થિતિ નથી; યુવરાત: કેમ કે યુક્તિની અસંગતિ છે. ર પડ્યા સા ન=પશ્ચાત્ પણ તે નથી એમ નહિ ઉત્તરક્ષણમાં થનાર કાશરૂપ ભાવતી બીજી ક્ષણમાં પણ અસ્થિતિ નથી એમ નહિ અસ્થિતિ છે. તિ=ાવંત્રએ રીતે, સતોડસર્વ વ્યવસ્થિતષ્કસનું અસત્વ વ્યવસ્થિત છે બૌદ્ધમત પ્રમાણે બીજી ક્ષણતા તાશરૂપે ‘સનું ‘અસત્ત્વ' વ્યવસ્થિત છે. (તેથી શ્લોક-૧૯૫માં કહેલ દોષની પ્રાપ્તિ છે એમ સંબંધ છે.) ૧૯૭ના શ્લોકાર્ચ -
પદાર્થક્ષણની ઉત્તરક્ષણમાં થનાર નાશરૂપ ભાવની ક્ષણસ્થિતિ હોતે છતે, વિવક્ષિત એવી ક્ષણમાં જ વિવક્ષિત નાશરૂપ ભાવની અસ્થિતિ નથી; કેમ કે યુક્તિની અસંગતિ છે. પદાર્થક્ષણની ઉત્તરક્ષણમાં થનાર નાશરૂપ ભાવની બીજી ક્ષણમાં પણ અસ્થિતિ નથી એમ નહિ-અસ્થિતિ છે. એ રીતે સનું અસત્વ વ્યવસ્થિત છે. I૧૯૭ll ટીકા -
'क्षणस्थितौ' सत्यां तदैव' विवक्षितक्षणे, ‘अस्य' विवक्षितभावस्यैव, नाऽस्थिति:, कुत इत्याह 'युक्त्यसङ्गतेः', तदैवाऽस्थितौ तत्स्थितिविरोधादिति युक्ति:, 'न पश्चाादपि' द्वितीयक्षणे, 'सा'=