________________
૪૮૨
'A' ક્ષણ
સત્ પદાર્થક્ષણ
'B' ક્ષણ
'A' ક્ષણના સત્તું અસત્ત્વ= 'A' ક્ષણના પદાર્થથી જન્ય ઉત્તરક્ષણનો ભાવ
'A' ક્ષણ સોનાની વીંટી
બૌદ્ધમત પ્રમાણે 'A' ક્ષણરૂપ પદાર્થનું અસત્ત્વ 'B' ક્ષણરૂપ છે, જેને બૌદ્ધ કેવલ ‘ન’ થાય છે એમ કહે છે, અને તે 'ન' એ 'A' ક્ષણના પદાર્થની ઉત્તરમાં થનારા 'B' ક્ષણના ભાવરૂપ છે; અને 'B' ક્ષણ ઉત્તરક્ષણમાં 'C' ક્ષણ થાય છે, અને 'B' ક્ષણનો ભાવ પણ ક્ષણિક છે. તેથી 'B' ક્ષણનો ભાવ 'C' ક્ષણમાં ‘ન’ થાય છે. તેથી 'A' ક્ષણના ‘સત્'નું ‘અસત્ત્વ' 'B' ક્ષણમાં હતું તેનું અસત્ત્વ 'C' ક્ષણમાં પ્રાપ્ત થાય. તેથી 'A' ક્ષણવર્તી સત્ પદાર્થ 'C' ક્ષણમાં ફરી ઉત્પન્ન થવો જોઈએ. તેથી સત્નું અસત્ત્વ ઇત્યાદિ શ્લોક-૧૯૫માં કહેલ તે સર્વ દોષો પ્રાપ્ત થાય, એમ ગ્રંથકારશ્રી કહે છે.
સ્યાદ્વાદ મતાનુસાર ‘૬ ડ્વ અન્યથા મતિ’ એમ સ્વીકારવાથી અનુભવ અનુરૂપ પદાર્થની સંગતિ આ રીતે ઃ
'A' ક્ષણ સોનાની વીંટી
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૭
'B' ક્ષણ સોનાની વીંટીનો નાશ
અને હારની ઉત્પત્તિ
'C' ક્ષણ
'B' ક્ષણવર્તી ભાવની અસ્થિતિ= સત્તા અસત્ત્વનું અસત્ત્વ=સત્ત્વ. તેથી 'A' ક્ષણવર્તી પદાર્થની ઉત્પત્તિ
'B' ક્ષણ
સોનાની વીંટીનો નાશ અને હારની ઉત્પત્તિ
કોઈપણ ભાવાત્મક પદાર્થમાં કોઈક સ્વભાવ રહેતો હોય તો તે અન્યથા થાય છે તેમ કહી શકાય. જેમ 'A' ક્ષણમાં સોનારૂપ ભાવાત્મક પદાર્થમાં વીંટીરૂપ સ્વભાવ હતો, તે 'B' ક્ષણમાં અન્યથા થયો તો હારની ઉત્પત્તિ થઈ, અને તે હારરૂપ સ્વભાવ 'C' ક્ષણમાં અન્યથા થયો તો કંકણની ઉત્પત્તિ થઈ. તેથી સોનુંરૂપ દ્રવ્ય અન્યથા અન્યથા ભાવરૂપે થાય છે, તે વાત સ્યાદ્વાદ મતથી સંગત થાય છે; કેમ કે સોનુંરૂપ દ્રવ્ય આધાર છે, અને વીંટી આદિ પર્યાયો અન્યથા અન્યથા થાય છે. માટે અનુભવ સાથે કોઈ વિરોધ નથી. બૌદ્ધ મતાનુસાર ‘સ ટ્વ ન મવતિ' એમ સ્વીકારવાથી અનુભવ અનુરૂપ પદાર્થની અસંગતિ આ રીતે ઃ
'C' ક્ષણ
હારનો નાશ અને કંકણની ઉત્પત્તિ
'C' ક્ષણ
અવશ્ય સોનાની વીંટીની ઉત્પત્તિ થવી જોઈએ
‘સ વ ‘ન’ મતિ’ એમ સ્વીકારીએ તો 'A' ક્ષણની સોનાની વીંટી 'B' ક્ષણમાં ‘7’ થાય છે. અર્થાત્ 'A' ક્ષણનું સોનું 'B' ક્ષણમાં અનુવર્તન પામતું નથી, પરંતુ 'A' ક્ષણનો પદાર્થ સર્વથા ‘ન’ થાય છે. વળી તે 'A' ક્ષણના નાશરૂપ 'B' ક્ષણ ‘હાર ક્ષણ’ રૂપ છે, અને વીંટીના નાશરૂપ છે, તેથી 'C' ક્ષણમાં વીંટીના નાશનો નાશ અવશ્ય થવો જોઈએ; કેમ કે 'B' ક્ષણ પણ ક્ષણસ્થિતિ ધર્મવાળી છે. તેથી વીંટીની ‘નાશક્ષણ' 'B' ક્ષણ