________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૮-૧૯૯
૪૮૫ તેથી એ પ્રાપ્ત થાય છે તેવા પ્રકારના સ્વભાવમાં ક્યારેય પરિવર્તન થતું નથી, અને સંસારવર્તી જીવોમાં ભવસ્વભાવ દેખાય છે. તેથી આત્માની સંસારી અને મુક્ત એવી બે અવસ્થા સ્વીકારી શકાય નહિ, પરંતુ એક જ અવસ્થા સ્વીકારવી જોઈએ, તો જ એકાંત એકસ્વભાવ સંગત થાય; અને સંસારી જીવોમાં સંસારી અવસ્થા પ્રત્યક્ષ દેખાય છે. તેથી સંસારી આત્મા સદા સંસારી રહેવો જોઈએ, તેમ માનવાનો પ્રસંગ આવે; અને આ પ્રસંગ નિવારવા માટે એમ જ માનવું ઉચિત છે કે દ્રવ્યરૂપે નિત્ય એવો આત્મા પર્યાયથી કથંચિત્ અનિત્ય પણ છે; અને તેમ સ્વીકારીએ તો સાધના કરીને આત્મા કર્મવ્યાધિથી મુક્ત થાય છે, એ વાત સંગત થાય.II૧૯૮૫ અવતરણિકા :
શ્લોક-૧૯૮માં સ્થાપન કર્યું કે એકાંત એકસ્વભાવવાળા આત્માની અવસ્થાદ્વય ક્યારેય પ્રાપ્ત થઈ શકે નહિ. તેનાથી શું ફલિત થાય છે ? તે બતાવવા માટે કહે છે – શ્લોક :
तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् ।
तत्स्वभावोपमर्दोऽस्य नीत्या तात्त्विक इष्यताम् ।।१९९।। અન્વયાર્થ :
ર=અને તમારે તેના અભાવમાં=અવસ્થાદ્વયના અભાવમાં સંસારી અવશ્વ સંસારી અને મુક્ત તિ==એ નિરર્થી—નિરર્થક છે. તzતે કારણથી મચ=આના આત્માના સ્વભાવોપમ =સ્વભાવનો તાશ નીત્વ=તીતિથી યુક્તિથી તાત્તિ: તાત્વિક ફતાબ્દસ્વીકારવો જોઈએ. ૧૯૯ શ્લોકાર્ચ -
અને અવસ્થાદ્ધયના અભાવમાં સંસારી અને મુક્ત એ નિરર્થક છે. તે કારણથી આત્માના સ્વભાવનો નાશ યુક્તિથી તાત્વિક સ્વીકારવો જોઈએ. ll૧૯૯ll ટીકા :
'तदभावे च'=अवस्थाद्वयाभावे च, 'संसारी'-तिर्यगादिभाववान्, 'मुक्तो'-भवप्रपञ्चोपरमाद् ‘इति'= एतत् ‘निरर्थकं'-शब्दमात्रमेव च, अर्थायोगादिति, तत् तथास्वभावोपमर्दः तदन्तरेण तदन्तरापनयनलक्षण: 'अस्य' आत्मनः 'नीत्या'-न्यायेन, किमित्याह 'तात्त्विक इष्यतां'-पारमार्थिकोऽभ्युपगम्यताમિતિ ા૨૨૧ ટીકાર્ય :
તમાd ' ..... પારધોડવુપતામતિ I અને તેના અભાવમાં=અવસ્થાદ્વયના અભાવમાં, તિર્યંચાદિ ભાવવાળો એવો સંસારી અને ભવપ્રપંચનો ઉપરમ હોવાથી મુક્ત ત્તિ -એ, નિરર્થક=