________________
૪૮૧
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૭ अस्थिति: 'न' युक्त्यसङ्गतेरेव 'तदावस्थितौ तदस्थितिविरोधादिति' युक्तिः, 'इति' एवं 'सतोऽसत्त्वं व्यवस्थितम्', ततश्च 'सतोऽसत्त्वे' इत्याद्यनुवर्त्तते एवेति ।।१९७।। ટીકાર્ચ -
‘ક્ષસ્થિતો' . પતિ IT ક્ષણસ્થિતિવાળો હોતે છતે પદાર્થક્ષણની ઉત્તરક્ષણમાં થનાર કાશરૂપ ભાવ ક્ષણસ્થિતિવાળો હોતે છતે, ત્યારે જ=વિવક્ષિત ક્ષણમાં જ=વિવક્ષિત એવા ભાવની ક્ષણમાં જ=ક્ષણસ્થિતિધર્મવાળા નાશરૂપ ભાવની ક્ષણમાં જ, આની=વિવક્ષિત ભાવની જ=વિવક્ષિત વાદરૂપ ભાવની જ, અસ્થિતિ નથી. કેમ અસ્થિતિ નથી ? એથી કહે છે – યુક્તિની અસંગતિ હોવાથી અસ્થિતિ નથી, એમ અવય છે. શું યુક્તિ છે ? તે સ્પષ્ટ કરે છે –
ત્યારે જગવિવક્ષિત ભાવની ક્ષણમાં જ, અસ્થિતિ હોતે છતે=વિવક્ષિત ભાવની અસ્થિતિ હોતે છતે, તેની સ્થિતિનો વિરોધ હોવાથી–વિવક્ષિત ભાવની સ્થિતિનો વિરોધ હોવાથી (વિવક્ષિત ભાવની ક્ષણમાં વિવક્ષિત ભાવની અસ્થિતિ નથી) એ પ્રકારની યુક્તિ છે.
પ્રસ્થાપિ=દ્વિતીય ક્ષણમાં પણ=વિવક્ષિત ભાવતી દ્વિતીય ક્ષણમાં પણ, તે=અસ્થિતિ વિક્ષિત ભાવની અસ્થિતિ, =નથી, =એમ નથી; કેમ કે યુક્તિની અસંગતિ જ છે.
શું યુક્તિ છે ? તે સ્પષ્ટ કરે છે –
તા ત્યારે વિવક્ષિત ભાવની દ્વિતીય ક્ષણમાં અવસ્થિતિ હોતે છતે વિવક્ષિત ભાવની અવસ્થિતિ હોતે છતે, તેની અસ્થિતિનો વિરોધ હોવાથી વિવક્ષિત ભાવની અસ્થિતિનો વિરોધ હોવાથી, (પશ્ચાત પણ અસ્થિતિ નથી એમ નહિ) એમ યુક્તિ છે.
તિ=ર્વ આ રીતે, સનું અસત્ય વ્યવસ્થિત છે બૌદ્ધ મતમાં સતનું અસત્ત્વ વ્યવસ્થિત છે, અને તેથી સોડસક્લે ઈત્યાદિ શ્લોક-૧૯પમાં કહેલ સર્વ અનુવર્તન પામે છે જ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ll૧૯શા ભાવાર્થ - ઉપરનો પદાર્થ સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે :છે 'A' ૧લી ક્ષણ=પદાર્થક્ષણ 'B' રજી ક્ષણ=પદાર્થક્ષણનો નાશ અને પદાર્થક્ષણથી જન્ય ઉત્તરક્ષણનો ભાવ 'C' ૩જી ક્ષણ બીજી ક્ષણમાં વર્તતા ભાવનો નાશ